________________
- अथ द्वितीयस्थानस्य द्वितीयोदेशकः ॥ अनन्तरोदेशके द्वित्वविशिष्टा जीवाजीवधर्माः प्रोक्ताः, द्वितोयोद्देशके तु द्वित्वविशिष्टा एव जीवधर्माः प्रोच्यन्ते, इत्यनेन सम्बन्धेनायातस्यास्योद्देशकस्येदमादिमूत्रम्-प्रथमोद्देशकान्तिमस्त्रेणास्यायमभिसम्बन्धः-प्रथमोदेशकान्त्यसूत्रे पाद: पोपगमनमभिहित, तेन च केपाश्चिद् देवत्वं भवतीति देवविशेषप्रतिपादनेन तेषां कर्मनन्धं तद्वेदनं च प्रतिपादयन्नाह
मूलम्-जे देवा उड्डोववन्नगा कप्पोववन्नगा विमाणोववन्नगा चारोववन्नगा चारहिइया गइरइया गइसमावन्नगा, तेसिणं देवाणं सया समियं जे पावे कम्मे कज्जह तत्थगयावि एगइया वेयणं वेति, अन्नत्थगयावि एगइया वेयणं वेति ।
द्वितीयस्थानका द्वितीय उद्देशक अनन्तर उद्देशकमें बित्वविशिष्ट जीव धी और अजीव धर्मों के विषय में कथन किया गया है अब इस द्वितीय उद्देशकमें केवल विश्व विशिष्ट ही जीव धर्मों का कथन किया जाता है, इसी सम्बन्ध को लेकर इस द्वितीय उद्देशक को प्रारंभ किया गया है प्रथम उदेशक के अन्तिम सूत्रमें पादपोपगमन संथारोंका कथन आया है सो इस संथारे को धारण करके मरने वाले कितनेक मुनिजनों कोदेवत्वपद प्राप्त होता है अतः देव विशेषों का प्रतिपादन और उनके कर्मबन्ध एवं उनके वेदन का प्रतिपादन यहां सर्वप्रथम किया जाता है __ "जे देवा उड्डोववन्नगा कप्पोववन्नगा" इत्यादि ॥२१॥
દ્વિતીયસ્થાનને દ્વિતીય ઉદ્દેશક પહેલા ઉદ્દેશકમાં દ્વિવિધતા યુક્ત જીવધર્મો અને અજીવધર્મોનું કથન કરવામાં આવ્યું છે આ બીજા ઉદ્દેશકમાં માત્ર વિવિધતા ન્યુક્ત જ છવધતું કથન કરવામાં આવે છે. આ સંબંધને અનુલક્ષીને આ બીજા ઉદ્દેશકનો પ્રારંભ કરવામાં આવ્યું છે–
પહેલા ઉદ્દેશકના અંતિમ સૂત્રમાં પાદપપગમન સંથારાને ઉલ્લેખ થયો છે. તે સંથારાને ધારણ કરીને કાળધર્મ પામનાર કેટલાક મુનિજનોને દેવત્વની પ્રાપ્તિ થાય છે. આ સંબંધને અનુલક્ષીને અહીં દેવવિશેનું પ્રતિપાદન કરવામાં આવે છે અને તેમના કર્મબંધ અને તેમના વેદનનું અહીં સર્વ પ્રથમ પ્રતિ पाहन ४२वाभा माव-"जे देवा उड्ढोववनगा कप्पोववन्नगा" त्याह
य ४२