________________
सुधा टीका स्था० २ उ०१ सू० १९ नारकादीनां शरीरद्वैध तीतिशरीरं शटनपतनादिधर्मवत्वात् । आभ्यन्तरे अन्तराले भवम् आभ्यन्तरम् । आभ्यन्तरत्वं चास्यात्मप्रदेशैः सह क्षीरनीरन्यायेन लोलीभूतत्वात् , भवान्तरगमनेऽपि च जीवस्यानुगतिप्राधान्येनापवरकाद्यन्तः प्रविष्टपुरुपवच्छद्मस्थाऽप्रत्यक्षत्वा. च्चेति । तथा-बहिर्भवं बाह्यम् । वाह्यत्वं चास्य जीवप्रदेशैः सह कस्यापि केषुचिदवयवेषु व्याप्त्यभावात् , भवान्तराननुगामितया छड्नस्थस्यापि प्रायः प्रत्यक्षत्वाच्चेति । तत्राभ्यन्तरं कार्मकम् कार्मणशरीरनामकर्मोदयंनिर्वयं कर्मवर्गणास्वरूपं, संसारिजीवानां गत्यन्तरसंक्रमणे साधकतमं, सकलकर्मणामङ्कुरभूमिरूपम् , अशेदूसरा बाह्य शरीर " शोर्यते प्रतिक्षणं इति शरीरम्" इस व्युत्पत्ति के अनुसार प्रतिक्षण जिसका विनाश होता रहता है उसका नाम शरीर है यह शरीर शटनादि धर्मवाला है अन्तराल में भी जो शरीर जीव के साथ रहता है उसका नाम आभ्यन्तर शरीर है ऐसा वह आभ्यन्तर शरीर तैजस कार्मणरूप होता है तैजस कार्मण शरीर को आभ्यान्तर शरीर कहने का यह प्रयोजन है कि ये दोनों शरीर आत्म प्रदेशों के साथ क्षीरनीर की तरह लोलीभूत (मिले हुए ) बने हुए रहते हैं तथा जीव जब भवान्तर में गमन करता है तब भी ये उसके साथ जाते हैं जय तक जीव को मुक्ति की प्राप्ति नहीं होती है तब तक ये उस का साथ नहीं छोड़ते हैं तथा अपवरक ( छोटा घर ) आदि के भीतर प्रविष्ट हुए पुरुष की तरह ये छद्मस्थजनोंको अप्रत्यक्ष रहते हैं बाह्य जो शरीर है वह जीव प्रदेशों के साथ कितनेक अवयवों में व्याप्त होकर नहीं रहता है तथा भवान्तर में जीव के साथ नहीं जाता है और छद्मस्थ जनोंको वह प्रत्यक्ष दिखलाइ पड़ता है। माशरी२. "शीर्यते प्रतिक्षणं इति शरीरम" मा व्युत्पत्ति अनुसार ना प्रति ક્ષણ વિનાશ થતો રહે છે તે શરીર કહેવાય છે. તે શરીર શટનાદિ (સડવું. ગળવું વગેરે) ધર્મોથી યુક્ત છે અન્તરાલમાં પણ જે શરીર જીવની સાથે રહે છે તે શરીરનું નામ આભ્યન્તર શરીર છે. એવું તે આભ્યન્તર શરીર તૈજસ અને કાર્યણરૂપ હોય છે તેજમ અને કામણ શરીરને આભ્યન્તર શરીર કહેવાનું એ કારણ છે કે તે અને શરીર આત્મપ્રદેશની સાથે ક્ષીરનીરની જેમ ઓતપ્રોત થઈને રહે છે. તથા જીવ જ્યારે અન્ય ભવમાં ગમન કરે છે, ત્યારે પણ તેઓ તેની સાથે જાય છે. જ્યાં સુધી જીવને મુક્તિ મળતી નથી ત્યાં સુધી આ શરીર તેને સાથ છોડતાં નથી, તથા અપવરક (નાનું ઘર) અાદિની અ દર પ્રવિષ્ટ થયેલા પુરુષની જેમ તેઓ છાજનેને દેખાતાં નથી જે બાહા શરીર છે તે જીવપ્રદેશની સાથે કેટલાંક અવયવોમાં વ્યાપ્ત થઈને રહેતું નથી, તથા અન્ય ભવમાં જીવની સાથે જતું નથી અને ...
प्रत्यक्ष हेमाय छे.