________________
३०४
म्यानामसूत्र मायालोमरूपा येन स उपशान्तकपायः, स चासो तस्य वा वीतरागसंयमश्चेति तथा, एकादशगुणस्थानवर्तीत्यर्थः । क्षीणा अभावमापन्नाः कपाया यस्य स क्षीणकपायः, स चासौ वीतरागसंयमश्च तथा क्षीणकपायस्य या गीतरागसंयम इति, तथा, द्वादशगुणस्थानवर्तीत्यर्थः । “उवसंते' त्यादि-उपशान्तकपायवीतरागसंयमः प्रथमामथमसमयमाश्रित्य द्विविधः । 'अवे'-त्यादि-अथवा-चरमाचरमसमयमाश्रित्य उपशान्तकपायवीतरागसंयमस्य द्वैविध्यं वोध्यम् । अन्यत् पूर्ववत् । 'खीणकसाये'-त्याति-क्षीणकपायवीतरागसंयमो द्विविधः प्रज्ञप्तः तद्यथाछद्मस्थक्षीणकपायवीतरागसंयमः, केवलिक्षीणकपायवीतरागसंयमश्चेति । तत्रदेता है अर्थात् संक्रमण उद्वर्तना अपवर्तना आदि करणों द्वारा उन्हें उदय में आने के अयोग्य यना देता है अथवा प्रदेश से भी उन्हें अवेद्य कर देता है ऐसा वह जीव उपगान्त कपाय कहा गया है, सो इस जीव का जो संयम है वह उपशान्त क.पाय वीतराग संयम है तात्पर्य यही है कि ग्यारह वे गुणस्थान में जो संयम होता है वही उपशान्त कपाय वीतराग संयम है तथा जिस जीव को कपाय माया लोभ रूप कपायअभाव को प्राप्त हो चुकी है ऐसा वह जीव क्षीणकपाय है इस क्षोण कषाय का जो संयम है वह क्षीणकपाय वीतरागसंयम है यह संयम १२ वें गुणस्थान में होता है उपशान्त कषाय वीतराग संयम प्रथम और अप्रथम समय की अपेक्षा से दो तरह का होता है अथवा चरम समय और अचरम समय की अपेक्षा से भी वह दो प्रकार का है। क्षीणकषाय वीतराग संयम छद्मस्थ क्षीणकषाय वीतराग संयम और केवलि એટલે કે સંક્રમણ, ઉદ્ધતના, અપવર્તન આદિ કારણો દ્વારા તેમને ઉદયમાં ન આવી શકે એવાં બનાવી દે છે અથવા પ્રદેશની અપેક્ષાએ પણ તેમને અવેદ્ય કરી નાખે છે, એવાં તે જીવને ઉપશન્ત કપાય કહે છે. તેથી તે જીવના સંયમને ઉપશાન્ત કષાય વીતરાગ સંયમ કહે છે આ કથનનો ભાવાર્થ એ છે કે ૧૧ માં ગુણસ્થાનમાં જે સંયમ હેય છે, તે સંયમને જ ઉપશાન કષાય વીતરાગ સંયમ કહે છે. જે જીવના કષાય-માયા લેભરૂપ કષાય ક્ષીણ થઈ ગયા હોય છે–નષ્ટ થઈ ગયા હોય છે, એવા જીવને ક્ષીણુ કષાય વીતરાગ સંયમવાળો જીવ કહે છે. આ સંયમની પ્રાપ્તિ ૧૨ માં ગુણસ્થાનવતી જીવને થાય છે. ઉપશાન્ત કષાય વીતરાગ સંયમ પ્રથમ અને અપ્રથમ સમયની અપેક્ષાએ બે પ્રકારનો હોય છે. અથવા ચરમ સમય અને અચરમ સમયની અપેક્ષાએ પણ તે બે પ્રકારનો હેય છે. ક્ષીણુ કષાય વીતરાગ સમયના પણ