________________
२९०
स्थानाङ्गसूत्रे अयोगिभवस्थकेवलज्ञानं चैव । सयोगिभवस्थकेवलज्ञानं द्विविधं प्रज्ञप्तम् । तद्यथा-प्रथमसमयसयोगिभवस्थकेवलज्ञानं चैत्र, अपथमसमयसयोगिभवरथ केवलज्ञानं चैन । अथवा-चरमसमयसयोगिभवस्थ केवलनानं चैत्र, अचरमसमयसयोगिभवस्थ केवलज्ञानं चैत्र । एवम् अयोगिभवस्थ केवलज्ञानमपि । सिद्धकेवलज्ञानं द्विविधं प्रजतम् । तद् यथा-अनन्तरसिद्ध केवलनानं चव, परंपरसिद्ध केवलज्ञानं चैव । अनन्तरसिद्धकेवलज्ञानं विविध प्रज्ञप्तम् । तद् यथा-एकानन्तरसिद्ध केवलज्ञानं चैव, अनेकानन्तरसिद्ध केवलज्ञानं चैत्र । परंपरसिद्ध केवलज्ञानं विविध प्रज्ञप्तम् । तद यथा-एकपरंपरसिद्धकेवज्ञानं चैव, अनेकपरंपरसिद्धकेवळज्ञानं चैव ।। भवस्थकेवली का केवलज्ञान, इनमें सयोगी भवस्थकेबली का केवलज्ञान भी दो प्रकार का कहा गया है- १ प्रथमसमय के सयोगी भवस्थ का केवलज्ञान और २ अप्रथम समयवर्ती सयोगी भवस्था का केवलज्ञान अथवा चरमसमय के सयोगी भवस्थ का केवल ज्ञान और अचरमसमय के सयोगी भवस्थ का केवलज्ञान इसी प्रकार से अयोगी मनस्थ केवली का जो केवलज्ञान है वह भी दो प्रकार का होता है, सिद्धजीव का जो केवलज्ञान है वह भी दो प्रकार का है जैसे अनन्तरसिद्ध का केवलज्ञान
और परम्परसिद्ध का केवलज्ञान अनन्तरसिद्ध का केवलज्ञान भी दो प्रकार का है-एकसमयानन्तरसिद्ध को केवलज्ञान और अनेकसमयानन्तरसिद्धका केवलज्ञान परम्परसिद्धका केवल ज्ञान भी दो प्रकारका है एक परम्परसिद्ध का केवलज्ञान और अनेक परम्परलिद्धका केवलज्ञान। અને (૨) અયોગી ભવસ્થ કેવળીનું કેવળજ્ઞાન તેમાંના સગી ભવસ્થ કેવળીનું કેવળજ્ઞાન પણ બે પ્રકારનું હોય છે. (૧) પ્રથમ સમયના સગી ભવસ્થનું કેવળજ્ઞાન અને (૨) અપ્રથમ સમયવર્તી સગી ભવસ્થાનું કેવળજ્ઞાન અથવા (૧) ચરમસમયના સગી ભવસ્થાનું કેવળજ્ઞાન.
એજ પ્રમાણે અગી ભવસ્થ કેવળીનું કેવળજ્ઞાન પણ બે પ્રકારનું છે. સિદ્ધ જીવનું જે કેવળજ્ઞાન છે, તે પણ બે પ્રકારનું હોય છે-(૧) અનન્તર સિદ્ધનું કેવળજ્ઞાન અને પરસ્પર સિદ્ધનું કેવળજ્ઞાન અનન્તર સિદ્ધનું કેવળજ્ઞાન પણ બે પ્રકારનું છે-(૧) એકાન્તર સિદ્ધનું કેવળજ્ઞાન અને (૨) અનેકાન્તર સિદ્ધનું કેવળજ્ઞાન. પરસ્પર સિદ્ધનું કેવળજ્ઞાન પણ બે પ્રકારનું છે–(૧) એક પરમ્પર સિદ્ધનું કેવળજ્ઞાન અને (૨) અનેક પરસ્પર સિદ્ધનું કેવળજ્ઞાન.