________________
संघा टीका स्था० २ उ० १ सू० ४ भावगायां प्रसन्नचन्द्रराजविरशान्त. २३७
सर्वाधिकार सफलपरिवारं च परित्यज्य मुदश्वरं तपस्तपति । तद्वचनं श्रुत्या दग्वः माह-नायं महात्मा, किंतु नराधमोऽयम् , यतोऽयं पण्मासवयस्के वाले राज्य भारं दत्त्वा मन्त्रिणामङ्के पुत्रं निक्षिप्य संयम गृहीतवान् । अनेन महदनुवितं कृतम्, यदयं पुत्रस्य बाल्यावस्थायामसजानवले तस्मिन्-राज्यभारंन्यस्तवान् तदद्य मन्त्रि
धन्य है इनकी माताको धन्य है और इनकी जन्मभूमिको भी धन्य है जो देवदर्लभ भी राज्यविभूति का परित्याग कर एवं अपने एक छत्र राज्य से मुह मोड़कर और मकल परिवार को छोड़कर सुदुश्वर तप तप रहे है सुमुख की इस बात को सुनकर दुर्मुख ने कहा-ये महात्मा नहीं है ये तो नराधम हैं जो छहमास के बच्चे को राज्य के भार को संभालने के लिये मन्त्रियों की गोद में रखकर संयम की आराधना में लग गये है। यह इन्हों ने बड़ा ही अनुचित कार्य किया है भला पुत्र को बाल्या. वस्था में छोड़कर अपने हित की संभाल करना यह कौनसी बुद्धिमानी है ? इन्हों ने जिस प्रकार से अपने हित करने का विचार किया है उस प्रकार से यह विचार क्यों नहीं किया है कि अभी यह बचा गल्यावस्था में रहने के कारण घलवाला भी नहीं हो पाया है मैं कैसे इसके ऊपर राज्य का भार स्थापित करूँ इस प्रकार दसरे के जीवन से खिलवाड़ करना कहां की धर्मनीति है चालक की निर्वलता और उसके अयोधपने આ પ્રમાણે કહ્યું-“ધન્ય છે આ મહાત્માને ! ધન્ય છે તેમના માતાપિતાને ' ધન્ય છે તેમની માતૃભૂમિને ! પિતાના દેવદુર્લભ રાજયભવનો પરિત્યાગ કરીને તથા પોતાની એક ચકી રાજ્યસત્તા તથા કુટુંબ પરિવારને ત્યાગ કરીને આવી દુષ્કર તપસ્યાનું સેવન કરનાર આ રાજર્ષિને ધન્યવાદ ઘટે છે.” સુમુખની આ પ્રકારની વાત સાંભળીને મુખે કહ્યું “અરે ! આ મહાત્મા નથી પણ નરાધમ છે. પિતાના છ માસના બાળકને માથે રાજ્યને ભાર મૂકીને અને પિતાના છ માસના બાળકને મંત્રીઓને આશરે છેડીને સંયમ અને તપની આરાધના કરનાર આ રાજર્ષિ તે ધિક્કારને પાત્ર છે. છ માસના બાળકને માથે આવડી મોટી જવાબદારી નાખીને પિતાના જ હિતને વિચાર કરીને સંગાર ત્યાગ કરવામાં શી બુદ્ધિમાની રહેલી છે ? તેણે રાજ્ય છોડતાં પહેલાં એ વિચાર કેમ ન કર્યો કે આ રાજકુમાર હજી બાળક છે. રાજ્યને ભાર વહન કરવાને તે સમર્થ નથી, આવા મુકુમાર બાળકને મંત્રીઓના હાથમાં
પ તે ચોગ્ય નથી. આ પ્રમાણે બીજાના જીવન સાથે ખેલ કરવા તેને પનીતિ કેમ કહી શકાય ! બલકની નિ યંતા અને તેની અપુપતાને લાભ