________________
૨૨૮
स्थानाङ्गमत्र निका चेति । जीवविषये आज्ञापयतः-क्रिया जीवाज्ञापनिका । एवमजीवविषया अजीवाज्ञापनिका । तथा-जीवमजीवं वा विदारयति-स्फोटयति यस्तस्य क्रिया जीववैदारिका, अजीववैदारणिका वा भवति । एतत् सर्व नैष्टिकी वर्णनव बोध्यम् ।
पुनरन्यथा-क्रियाया द्वैविध्यमाह-' दो किरियाओ' इत्यादि । द्वे क्रिये प्रज्ञप्ते । तद् यथा-अनामोगप्रत्यया, अनवकाङ्क्षाप्रत्यया चेति । अनामोगःअज्ञान, प्रत्ययः-कारणं यस्याः सा अनाभोगप्रत्यया । तथा-अनवकाङ्क्षा स्वशरीराधनपेक्षत्व, सैव प्रत्ययो यरयाः साऽनवकांक्षाप्रत्यया । अनाभोगन त्ययाक्रिया द्विविधा - अनायुक्ताऽऽदानता, अनायुक्तप्रमार्जनता चेति । अनायुक्ता-अनाभोगवान् , अनुपयुक्त इत्यर्थः, तस्याऽऽदानता - वस्त्रनिका जीव के विषय में आज्ञा देनेवालेको जीवाज्ञापनिका क्रिया लगती है तथा अजीव के विषय में आज्ञा देनेवाले को अजीवाज्ञापनिका क्रिया लगती है जीव का एवं अजीव का विदारण करते हुए जो क्रिया होती है वह जीव वैदारणिकी और अजीववैदारिकी क्रिया है यह सब वर्णन नैसृष्टिकी क्रिया के वर्णन जैसा ही जानना चाहिये इस प्रकार से भी क्रिया दो प्रकार की होती है एक अनामोगप्रत्यया और दूसरी अनवकांक्षाप्रत्यया जिस क्रिया का कारण अनाभोग अज्ञान होता है वह क्रिया अनाओगप्रत्यया होती है तथा स्वशरीर आदि की अनपेक्षा जिस क्रिया का कारण होती है वह अनवकांक्षा क्रिया है इनमें अनाभोगप्रत्यया क्रिया दो प्रकार की होती है एक अनायुक्ताऽऽदानतारूप और दूसरी अनायुक्त माजेनतारूप, जिसका उपयोग स्थिर न हो ऐसे व्यक्ति की वस्त्रपात्र आदि को ग्रहण करने रूप जो क्रिया होती है वह જીવના વિષયમાં આજ્ઞા દેનારને જીવાત્તાપનિક ક્રિયાજન્ય દોષ લાગે છે, તથા અજીવના વિષયમાં આજ્ઞા દેનાર જીવને અવાજ્ઞાનિક ક્રિયાજન્ય દેષ લાગે છે. જીવનું અને અજીવનું વિદારણ કરતી વખતે જે કિયા થાય છે તેને અનુકેમે જીવ વિદારણિકી અને અજીવ વૈદારણિકી કિયા કહે છે. આ સઘળું વર્ણન નસૃષ્ટિકી ક્રિયાનું વર્ણન પ્રમાણે સમજવું.
ક્રિયાના નીચે મુજબના બે પ્રકાર પણ પડે છે – (૧) અનાગ પ્રત્યય અને (૨) અનવકાંક્ષા પ્રત્યયા. જે ક્રિયાનું કારણ અનાભોગ અજ્ઞાન હોય છે તે ક્રિયાને અનાગપ્રત્યત્યયા કિયા કહે છે, તથા સ્વશરીર આદિની અનપેક્ષા જે ક્રિયામાં કારણભૂત હોય છે તે ક્રિયાને અનવકાંક્ષા ક્રિયા કહે છે. તેમાંની જે અનાગપ્રત્યયા કિયા છે તે બે પ્રકારની છે-(૧) અનાયુક્ત આદાનતા રૂપ અને (૨) અનાયુક્ત મા જનતા રૂપ. ઉપગની અસ્થિરતામાં વસ્ત્ર,