________________
१५०
स्थानाङ्गो
तत्र-सुपमा सुखस्वभावा । एकत्वं चास्याः स्वरूपेणैकत्वाद् बोध्यम् । अस्याः प्रमाणं त्रिसागरकोटीकोटयात्मकं बोध्यम् । इत्यवसर्पिण्याः द्वितीयारकः २ । __तथा-मुपमदुष्पमा-दुष्टु समा-दुष्पमा, यद्वा-दुष्ठु-दुःखात्मका:समा वर्षाणि यस्यां सा दुष्पमा, सुषमा चासौ दुप्पमा चेति सुपमदुष्पमा । सुपमानुभाववहुलाऽल्पदुष्षमानुभावेलर्थः । सा चैका । अस्याः प्रमाणं द्विसागरकोटीकोटयात्मकम् । इत्यवसर्पिण्यास्तृतीयारकः ।
तथा-दुष्पमसुषमा-दुप्पमा चासो सुपमा चेति दुष्पमसुपमा । दुप्पमानुभाववहुलाऽल्पसुषमानुभावेत्यर्थः । इयं च एका । अस्याः प्रमाणं तु द्विचत्वारिंशद्वर्पसहस्रोनमेकमागरकोटीकोट्यात्मकं बोध्यम् । इत्यवसर्पिण्याश्चतुर्थारकः ४ । सुषमसुषमा काल की अपेक्षा जो केवल सुखस्वभाव वाला काल होता है वह सुषमा काल है इसमें भी एकत्व स्वरूप की अपेक्षा से कहा गया है ऐसा जानना चाहिये इसका प्रमाण ३ कोडाकोडी सागर का है सुषमदुष्षमा यह अवसर्पिणी का तृतीय आरक है इसमें सुखानुभव बहलरूप से और दुःखानुभव अल्परूप से होता है यह भी स्वरूप की अपेक्षा से एक है इसका प्रमाण दो सागरोपम कोटाकोटी का है दुष्षमसुषमा यह अवसर्पिणी का चौथा आरक है इसमें दुःखानुभव बहुत और सुखानुभव अल्प होता है यह भी स्वरूपतः एक है इसका प्रमाण ४२ हजार वर्ष कम १ कोडाकोडी सागरका है दुष्षमा-यह दुःखस्वरूप भाववाला होता है यह भी स्वरूपतः एक कहा गया है इसका प्रमाण २१ हजार वर्ष का है यह अवसर्पिणी का पांचवा आरक है दुष्षमदुष्षम સુખસ્વભાવવાળો જ હોય છે. તેમાં પણ સ્વરૂપની અપેક્ષાએ એકત્વ સમજવું જોઈએ. તે સુષમાકાળ ત્રણ કે ડાકડી સાગર પ્રમાણુવાળા હોય છે. અવસર્ષિણીના ત્રીજા આરાને સુષમદુષ્પમાકાળ કહે છે. તેમાં અધિક પ્રમાણમાં સુખને અને અલ્પ પ્રમાણમાં દુખને અનુભવ થાય છે. તે બે કલાકેડી સાગર– પ્રમાણવાળે હોય છે. તેમાં પણ સ્વરૂપની અપેક્ષાએ એકત્વ સમજવું. અવસર્પિણીના ચેથા આરાને દુષમસુષમા કાળ કહે છે. તે ચેથા આરામાં દુઃખને અધિક અને સુખને અલ્પ અનુભવ થાય છે. તે એક કેડાછેડી સાગર કરતાં ૪૨ હજાર વર્ષ જૂના પ્રમાણવાળે છે. તેમાં પણ સ્વરૂપની અપેક્ષાએ એકત્વ સમજવું. અવસર્પિણના પાંચમાં આરાને દુષમા કાળ કહે છે. આ આરામાં જ દુઃખને જ અનુભવ કરે છે, તે ૨૧ હજાર વર્ષને કહ્યું છે. અને તેમાં