________________
৪o
स्थानासूत्र मननाच्च प्राणातिपातो नवविधः । पुनः क्रोधादिभेदात् पत्रिंशद्विधो वा भवति । स प्राणातिपातश्च एक =एकत्वसंख्यावान् । एकत्वं च सामान्यमाश्रित्य बोध्यमिति मिथ्यादर्शनशल्यपर्यन्तं वाच्यम् । यावत्करणाद् मृपावादादयो बोध्याः । तत्र-मृपावादः-मृपावदनं मृपावादः-मिथ्याभापणमित्यर्थः । स च एकः । मृपावादश्च यद्यपि द्रव्यभावभेदाद् द्विविधः, अभूतोद्भाव १ भूतनिहव २ वस्त्वन्तरन्यास ३ इसका नाम हिंसा है यह हिंसारूप प्राणातिपात, द्रव्यप्राणातिपात और भावप्राणातिपात के भेद से दो प्रकार का कहा गया है
अथवा-विनाश, परिताप और संक्लेश के भेद से तीन प्रकार का भी कहा गया है। ____ अथवा-मनसे हिंसा करना मनसे हिंसा कराना और मनसे हिंसा करनेवालेकी अनुमोदना करना, वचन से हिंसा करना, वचनसे हिंसा कराना और वचनसे हिंसा करनेवालेकी अनुमोदना करना कायसे हिंसा करना, कायसे हिंसा कराना और कायसे हिंसा करनेवालेकी अनुमोदना करना इस प्रकार से भी हिंमा के भेद होते हैं तथा क्रोधादि कपाय के साथ इनका गुणा करने से हिंसा के भेद ३६ हो जाते हैं इस तरह से इतने भेदों वाला भी प्राणातिपात एक रूप जो कहा गया है वह सामान्य की अपेक्षा लेकर ही कहा गया है इसी तरह का कथन मिथ्यादर्शनशल्य तक कह लेना चाहिये यावत् शब्द से मृषावाद आदिकों का ग्रहण हुआ है झूठ बोलने का नाम मृषावाद है इसका अपर नाम मिथ्याभाषण भी है यह एकत्व संख्याविशिष्ट है यह मिथ्याभाषण मृषावाद यद्यपि द्रव्य और भाव के भेद से दो प्रकार का है પ્રકાર છે-(૧) દ્રવ્ય પ્રાણાતિપાત અને (૨) ભાવ પ્રાણાતિપાત અથવા વિનાશ, પરિતાપ અને સંકલેશના ભેદથી તેના ત્રણ પ્રકાર પણ કહ્યા છે. અથવા મનથી હિંસા કરવી, મનથી હિંસા કરાવવી અને હિંસા કરનારને મનથી અનુમોદના આપવી. વચનથી હિંસા કરવી, વચનથી હિસા કરોવવી, હિંસા કરનારને વચનથી અનુમોદના આપવી, કાયાથી હિંસા કરવી, કાયાથી હિંસા કરાવવી અને હિંસા કરનારને કાયાથી અનુમોદના આપવી, આ પ્રકારે પણ હિંસાના નવ ભેદ પડે છે. તથા ફોધાદિ ચાર કષા વડે આ નવ ભેદનો ગુણાકાર કરવાથી કુલ ૩૬ ભેદ થાય છે. આટલા ભેજવાળા પ્રાણાતિપાતમાં પણ જે એકવ કહેવામાં આવ્યું છે તે સામાન્યની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, એમ સમજવું. એજ પ્રકારનું કથન મિથ્યાદર્શનશલ્ય સુધીના પાપસ્થાનકે વિષે "ગ્રહણ કરવું. અહીં “યાવત (સુધી)” પદના પ્રાગદ્વારા મૃષાવાદ આદિ પાપસ્થાનકે ગ્રહણ કરવા જોઈએ.