________________
स्थानानसूत्रे दर्शनचारित्रमात्रस्य । मोक्षमार्गभूते सम्यग्भावविशिष्ट ज्ञानादित्रये दर्शनं श्रद्धानरूपमेव विवक्षितम् , अतो नास्ति कश्चिद दोप इति । ___ अथ श्रद्धानरूपं दर्शनं निरूपयति-'एगे दंसणे' इति । दर्शनम्-दृश्यन्ते= श्रद्धीयन्ते पदार्था अनेन अस्मात् अस्मिन्वेति दर्शनम्-दर्शनमोहनीयस्य क्षयः क्षयोपशमो वा । यद्वा-दृप्टिदर्शनम्-दर्शनमोहनी यक्षयक्षयोपशमजन्यस्तत्वश्रद्धानरूप आत्मपरिणामः । तत् एकम् एकत्वसंख्याविशिष्टम् । यद्यपीदमुपाविभेदादको ग्रहण करनेवाले दर्शन का नहीं इसीलिये सूत्र में उसका पाठ अलग से किया गया है परन्तु जहां ज्ञान दर्शन का ग्रहण होता है वहां वह दर्शन पद श्रद्धानरूप अर्थ के वाचक दर्शन का बोधक नहीं होता है किन्तु सामान्य रूप अर्थ को ग्रहण करने वाले दर्शन का ही वोधक होता है सामान्य ज्ञान की दो धाराएँ बहती हैं एक धारा विशेष ग्राहक रूप होती है और दूसरी धारा सामान्यग्राहक रूप होती है विशेप ग्राहक रूप धारा का नाम ज्ञान है और सामान्य ग्राहक रूप धारा का नाम दर्शन है इसीलिये सामान्य ज्ञान पद से ज्ञान और दर्शन इन दोनों का ग्रहण हुआ बतलाया गया है ।
श्रद्धानरूप दर्शन का निरूपण-" एगे दंसणे" जिसके द्वारा अथवा जिससे अथवा जिसके होने पर पदार्थ श्रद्धा के विषयभूत किये जाते हैं उसका नाम दर्शन है यह दर्शन दर्शनमोहनीय कर्म के क्षय से और क्षयोपशम ले जन्य होता है और तत्त्वों का श्रद्धान करने रूप आत्मा વાચક નથી. તેથી સૂત્રમાં તેનું અલગરૂપે પ્રતિપાદન કરાયુ છે. પરંતુ
જ્યાં જ્ઞાનપદ દ્વારા દર્શનને ગ્રહણ કરવામાં આવ્યું હોય છે, ત્યાં દર્શન પર શ્રદ્ધારૂપ અર્થનું બોધક થતું નથી, પણ સામાન્યરૂપ અર્થને ગ્રહણ કરનાર દર્શનનું જ બેધક થાય છે. સામાન્ય જ્ઞાનની બે ધારાઓ વહે છે–એક ધારા વિશેષ ગ્રાહકરૂપ હોય છે અને બીજી ધારા સામાન્ય ગ્રાહકરૂપ હોય છે તેમાંથી વિશેષગ્રાહકરૂપ ધારાનું નામ જ્ઞાન છે અને સામાન્ય ગ્રાહકરૂપ ધારાનું નામ દર્શન છે. સામાન્ય જ્ઞાનપદના પ્રાગદ્વારા જ્ઞાન અને દર્શન, એ બનેને ગ્રહણ કરવામાં આવે છે
श्रद्धा३५ ४शननु निp५] - “ एगे दंसणे" ना बा२॥ अथवा रेना સદભાવને લીધે પદાર્થોને શ્રદ્ધાના વિષયભૂત કરાય છે પદાર્થો પર શ્રદ્ધા મૂકાય છે તેનું નામ દર્શન છે. તે દર્શન મેહનીય કર્મના ક્ષયથી ક્ષયોપશમથી જન્ય હોય છે, અને તે પ્રત્યે શ્રદ્ધા રાખવારૂપ આત્મના એક પરિણામ વિશેષરૂપ