________________
११७
सुधा टीका स्था० १ उ० १ सू० ४५ गानादिनिरूपणम् क्षयोपशमाविर्भूतं स्वपरस्वरूपपरिच्छेदरूपम् । इदं सामान्यविशेगात्मके वस्तुनि विशेषांशग्रहणपटु सामान्यांशग्राहकं च ज्ञानपञ्चकाजानत्रयदर्शनचतुष्टयस्यम् । नद झानम् - एकम् एकत्वसंख्याविशिष्टम् । इदं चानेकविधमपि ज्ञानसामान्यमानित्य एकम् । यद्वा-एकसमये एक एक उपयोगो भवतीति उपयोगापेक्षया एकत्वम् । अयं भावः-लब्धियशादेकस्मिन् समये यहूनां ज्ञानाविशेषाणां यद्यपि संभवोऽस्ति, तथाऽप्युपयोगत एकमेव ज्ञानं भवति, जीवानामेकोपयोगित्वादिति ।। अधवा ज्ञानावरण दर्शनावरण के क्षय और क्षयोपशम से अन्यत्र हुआ जो स्वपर के स्वरूपका परिच्छेद है (निर्णय) वह ज्ञान है यह ज्ञान सामान्य विशेषात्मक वस्तु में विशेपांश और सामान्यांश का ग्राहक होता है मतिश्रुत आदि पांच ज्ञान स्वरूप होता है मत्यज्ञान, शुतज्ञान और विभंगज्ञान रूप तीन अज्ञान स्वरूप होता है चक्षुर्दर्शन आदि रूप चार दर्शन रूप होता है ऐसा भी यह ज्ञान एक-एकत्व संख्याविशिष्ट होता है इस प्रकार के कथन का कारण ज्ञान सामान्य है अर्थात् पूर्वोक्तरूप से यद्यपि ज्ञान अनेक प्रकार का होता है परन्तु फिर भी वह ज्ञान सामान्य को अपेक्षा से एक है अथवा जीव को एक समय में एक ही उपयोग होता है इस अपेक्षा ज्ञान में एकता है मतलब कहने का यह है यद्यपि लब्धि के वश से एक समय में एक जीव में अनेक ज्ञान हो सकते हैं फिर भी उपयोग की अपेक्षासे एक जीव में एक ही ज्ञान होता है, क्यों कि जीव एक समय में एक ही उपयोग वाला होता है। 141-" ज्ञाति " ३५ ठियाने ज्ञान ४ छ. २५५41-ज्ञाना२३ गते દર્શનાવરણના ક્ષય અને પશમ વિના બીજી રીતે થયેલ જે વ અને પરના સ્વરૂપનો પરિચ્છેદ (જ્ઞાન) છે, તેને જ્ઞાન કહે છે. તે જ્ઞાન સામાન્ય વિશેષા ત્મક વસ્તુમાં વિશેષાંશ અને સામાન્યાંશનું ગ્રાહક હોય છે. મતિજ્ઞાન, અનન્નાન આદિ પાંચ જ્ઞાનસ્વરૂપ હોય છે, અને મત્યજ્ઞાન (મતિ-અજ્ઞાન) થનગાન અને વિભાગજ્ઞાન, એ ત્રણ અજ્ઞાનસ્વરૂપ હોય છે. ચક્ષુદર્શન આદિ રૂપ ચાર દર્શનરૂપ હોય છે. એવું તે જ્ઞાન પણ એકત્ર સંખ્યાવિશિષ્ટ છે. જો કે પૂર્વોત રૂપે જ્ઞાન અનેક પ્રકારનું હોય છે, પણ તે જ્ઞાનને અહીં જ્ઞાનસામાન્યની અપે. ક્ષાએ એક કહ્યું છે. અથવા જીવમાં એક સમયે એક જ ઉપયોગને સજાવ હોય છે, તે દષ્ટિએ વિચારતા જ્ઞાનમાં એકતા દેખાય છે. કહેવાનું તાત્પર્વ છે છે કે લબ્ધિના પ્રભાવથી જે કે એક જીવમાં એક સમયે અનેક જ્ઞાન : ભાવ હોઈ શકે છે, છતાં પણ ઉપયોગની અપેક્ષાએ તે એક જીવનમાં એક સમયે એક જ જ્ઞાન હેય છે, કારણ કે જીવ એક સમયે એકજ ઉપરવાળે હોય છે.