________________
Ra
स्थानाङ्गसूत्रे
नतु जीवो यदा आहारक शरीरमाहरति तदा तस्य औदारिकशरीरमप्यवस्थितं भवतीति श्रूयते, तर्हि कथमेकदा एक एव काययोग उक्तः ? इति चेत्,
अत्रोच्यते - सत्यपि औदारिके शरीरे तदा तस्य व्यापारो न भवति आहारक शरीरस्यैव व्यामियमाणत्वात् । यदि च औदारिक शरीरमपि तदा व्यामियमाणं भवेत् तर्हि मिश्रयोगता स्यात्, केवलिसमुद्घाते द्वितीयपष्ठसप्तमसमयेषु औदारिक मिश्रवत्, ततच आहारकप्रयोक्ता एवं नोपलभ्येत, इत्थं च सप्तविधकाकि दो आदि काययोग एक समय में एक जीव के नहीं होते हैं। इसी से उसमें एकता कही गई है
शंका--जीव जिस समय आहारक शरीर का आहरण करता हैनिर्माण करता है उस समय उसके औदारिक शरीर भी रहता है ऐसी बात सुनी जाती है - तो फिर एक समय में एक ही काययोग होता है यह बात कैसे बन सकती है ?
उ०- जीव० छठे गुणस्थानवर्ती कोई २ मुनि- जब आहारक शरीर का निर्माण करता है उस समय उसके यद्यपि औदारिक शरीर रहता है परन्तु फिर भी उसके उसका व्यापार नहीं होता है क्यों कि उस समय उसका आहार शरीर ही व्यापन होता है यदि औदारिक शरीर भी उस समय उसका व्यावृत हुआ मान लिया जावे अर्थात् आहारक शरीर के व्यापार करने के समय में औदारिक शरीर भी व्यापार कर रहा है ऐसा स्वीकार किया जावे तो उसके मिश्रयोगता होनी चाहिये जैसी कि केवली समुद्घात के समय में द्वितीय, षष्ठ, और सप्तम
એક જ કાયયાગ થાય છે-જીવ દ્વારા એક જ સમયે એ ત્રણ આદિ કાયયેાગ થતા નથી. તે કારણે જ તેમાં એક્તા કહી છે. શંકા--જીવ જે સમયે આહારક શરીરનું નિર્માણ કરે છે, તે સમયે તેને ઔદારિક શરીરને પણ સદ્ભાવ રહે છે, એવું સાંભળવામાં આવ્યુ છે, છતાં એક સમયમાં એક જ કાયયેાગ કેવી રીતે સભવી શકે છે ?
ઉત્તર--જીવ છઠ્ઠા ગુસ્યાનવી કાઈ મુનિ-જ્યારે આહારક શરીરનું નિર્માણ કરે છે, ત્યારે જો કે તેના ઔદારિક શરીરનું અસ્તિત્વ તેા રહે જ છે, પરન્તુ તે સમયે તેના ઔદારિક શરીરની પ્રવૃત્તિ મધ થઈ જાય છે, જે તે સમયે તેના આહારક શરીરની સાથે સાથે તેના ઔદ્યારિક શરીરની પ્રવૃત્તિ પણ ચાલુ રહેતી હાય, તેા તેને મિશ્રયેાગતાના સદ્ભાવ હવે જોઇએ. તે પ્રકારની મિશ્રયેાગતા તેા કેવલી સમુદૂધાતના ખીજા, છઠ્ઠા અને સાતમાં સમ