________________
मयार्थबोधिनी टीका द्वि. शु. अ. ६ आर्द्रकमुने गौशालकस्य संवादनि० ५६५
टीका -- अस्ति स्म मगधदेशे वसन्तपुरे राजकुमार आर्द्रकः । स च भगवतो महावीरतीर्थकरस्य देशनां श्रोतुकामो गतवान् । गच्छाच तस्य मार्गे गोशालकोमिलितः पृष्टावांश्च कुत्र गच्छसि ? आई क आह-देशनां श्रोतुं तीर्थंकरस्य । गोशाल केन विहस्योक्तम् - न तस्य देशना श्रोतुं योग्या । यतो हि स महावीरः पुरैकान्वचारी, इदानीन्तु वहून उश्नीय शिष्यान् अतिसङ्कुले सदसि देशनां ददाति । अतस्तस्य विपरीता मतिर्जाता, नेदानी मे कान्तचारी - न वान्तमन्तभोजनाशी रित्यादिविषयप्रतिपादनार्थमुत्तरप्रत्युत्तररूपेण अर्थप्रतिपादनाय सूत्रकारः सूत्रं प्रस्तौति । (अर्थ) दे किन्तु अब वह अनेक भिक्षु शिष्यों को इकट्ठा करके पृथक पृथक विस्तार पूर्वक उपदेश दिया करते हैं ॥१॥
टीकार्थ- सगध देश में वसन्तपुर नगर में आर्द्रक राजकुमार था । वह तीर्थंकर भगवान् महावीर की धर्मदेशना श्रवण करने को चला। मार्ग में उसे गोशालक मिला। उसने पूछा- कहां जा रहे हो ? आर्द्रक ने उत्तर दिया तीर्थंकर की देशना सुनने के लिए जा रहा हूं। तब गोशालक ने मुस्करा कर कहा- उनकी देशना सुनने योग्य नहीं है । क्योंकि महावीर पहले एकाकी विचरण करते थे, किन्तु अब बहुसंख्यक शिष्यों को एकत्र करके खचाखच भरी हुई सभा में उपदेश करते हैं । उनकी तो मति उलटी हो गई है। वह अब न एकान्तविहारी हैं और न अन्तमान्न आहारी हैं, इत्यादि विषय का प्रतिपादन करने के लिए उत्तर प्रत्युत्तर रूप में आगे के सूत्र हैं । प्रकृत सूत्र का अर्थ इस હવે તેઓ અનેક ભિક્ષુ શિષ્યાને એકઠા કરીને અલગ અલગ વિસ્તારપૂર્વક उपदेश आये है. ॥१॥
ટીકા - મગધ દેશમાં વસતપુર નગરમાં આન્દ્રેક રાજકુમાર હતા તે તીથકર ભગવાન્ મહાવીર સ્વામીની પાંસે ધમ દેશના સાંભળવા માટે ચાલ્યા, મામાં તેને ગેશાલક મળ્યા. તેણે તેને પૂછ્યું છે કે-તમેા ત્યાં જાઓ છે ? આદ્રકે ઉત્તર આપ્યા કે-તીથકર ભગવાનની દેશના સાંભળવા માટે હું જાઉં છુ. ત્યારે ગોશાલકે હસીને કહ્યુ કે–તેઓની દેશના સાંભળવા લાયક નથી કેમકે મહ વીર સ્વામી પહેલાં એકાકી વિચરજી કરતા હતા પરંતુ હવે અનેક સખ્યામાં શિષ્યાને એકઠા કરીને ખીચાખીચ ભરેલી સભામાં ઉપદેશ આપે છે. તેએની બુદ્ધિ વિપરીત થયેલી છે. તેએ હવે એકાન્ત વિહારી રહ્યા નથી. તથા અન્તઃ પ્રાન્ત અાહાર કરવા વાળા પણ રહ્યા નથી વિગેરે વિષયનું સમર્થન કરવા માટે ઉત્તર અને પ્રત્યુત્તરના રૂપે આગના સૂત્રો કહ્યા છે. આ ચાલુ સૂત્રને અથ આ પ્રમાણે છે.-હે આદ્રક ! મહાવીરે પહેલાં જે કરેલ છે, તે