________________
सूत्रकृताचे स बन्धनविमुक्तो जातः, नृपेणोक्तं हे आई काने ! कथं तव दर्शनेन हस्ती बन्धनमुक्तो जातः, मुनिराह
'ण दुक्रवण वारणपासमोयणं गयस्स मत्तस्य वर्णमि रायं । '
जहा हु तत्थाय लिएण करमुणा सुदुवखणं मे परिहाइ बोयण ॥१॥ छाया-न दुष्करं वारणपाशमोचनं गजस्य मत्तस्य बने च राजन् ।
यथा तु तत्रापलिकेन तन्तुना मुदुष्कर में प्रतिमाति बोचनम् ॥ हे राजन् ! द्रव्यवन्धनबद्धस्य गजस्य बन्यामोचनं न दुष्करम् किन्तु कर्मावलितन्तुबद्धस्य मम वन्धनमोचनं सुदुष्कर मे मलिभाति तत्र यदा कर्मबन्धनं मम त्रुटितं तदा इस्तिनो बन्धन त्रुटितं तत्र किमाश्चर्यमिति भावः।
॥ इति आर्द्रककुमार कथा ।
रास्ते में एक राजा ने सेना सहित पड़ाव डाल रक्खा था। उस राजा का हाथी खंभे से बंधा हुआ था। मुनि को देख कर वह बन्धन से मुक्त हो गया। तब राजा ने पूछा-हे आर्द्रक मुनि ! तुम्हें देखते ही यह हाथी बन्धन से कसे छूट गया ? बुनिने उत्तर दिया-'न दुक्खरं वारणपासमायण' इत्यादि ।
भौतिक बन्धन से बद्ध हाथी का बन्धन टूट जाला क्या बड़ी बात है ? कर्मावली के तन्तुओं से बंधे हुए मेरे बन्धनों का टूटना ही मुझे तो कठिन प्रतीत होता है। किन्तु जब मेरे बन्धन छिन्न भिन्न हो गए तो हाथी का बन्धन छिन्नभिन्न हो जाय, यह कौन से आश्चर्य की बात है ?
आईककुमार की कथा समाप्त રસ્તામાં એક રાજાએ સેના સહિત પડાવ નાખેલ હતું. તે રાજાને હાથી થાંભલા સાથે બાંધેલ હતે. મુનીને જોઈને તે બંધનથી છૂટિ ગયે. ત્યારે તે રાજાએ તેમને પૂછયું કે-હે આદ્રક મુનિ ! તમને દેખતાં જ આ હાથી બંધનથી કેવી રીતે છૂટિ ગયો ? મુનીએ તેઓને ઉત્તર આપતાં કહ્યું है-'न दुक्नणं वारणपासमोयण' त्याल
ભૌતિક બંધનથી બંધાયેલા હાથીનું ધન તૂટી જવુ તેમાં શું મોટી વાત છે? કર્માવલીના તાંતણાઓથી બાંધેલા આ મારા બ ધને તૂટવા એજ મને તે કઠણ જણાય છે. પરંતુ જ્યારે મારા બંધને છિન્ન ભિન્ન થઈ ગયા. તે પછી આ હાથીના બંધને છિન્નભિન્ન થઈ જાય તેમાં આશ્ચર્ય જેવું શું છે?
આર્દકકુમારની કથા સમાપ્ત