________________
समयार्थवोधिनी टीका द्वि. श्रु. अ. ६ आर्द्रककुमारचरितम् - ५६१ यानि पूर्व तत्पित्रा पञ्चसुस्टशतांनि नियुक्तानि तानि कुमारे पलायिते सति राजभयात् ततो निर्गस्य तत्राटव्यां चौरमा जीवन्ति, तैराकमुनि दृष्टः उपलक्षितच, तेन मुनिना पृष्टास्ते किमिदम् अनार्य कर्म आरब्धं युष्माभिः, तैश्च राजभयादिकं कथितम् आई कसुनिवचनात् प्रवुद्धा स्ते प्रत्रजिताः । तथा राजगहनगरप्रवेशे हस्तितापरब्रह्मणश्च वादे पराजिताः, आर्द्रकमुनेर्मा, कश्चिद् राजा कृतसैन्यनिवेशो विद्यते तस्य राज्ञो इस्ती आलानबद्धोऽस्ति, मुनिदर्शनेन
लड़के ने मगरह लपेटे लगाए, अनएव वह बारह वर्षों तक फिर घर में रहा । फिर दीक्षित हो गया। सूत्र और अर्थ में निपुण होकर वह एका विचरण करता हुआ राजगृह नगर की और चला।
आईक के पिताने पहले जिन पांच सौ पुरुषों को उसकी रखवाली के लिए नियुक्त किया था, आक के भाग जाने पर राजा के अय के कारण वे भी भाग गए थे और जंगल में चौर्यवृत्ति करके अपना निर्वाह कर रहे थे। उन लोगों की आड़क पर नजर पड़ गई। उन्होंने उसे पहचान लिया। वे जय उसे पकड़ने लगे तो मुनि ने पूछ। अरे, यह क्या अनार्य कर्म कर रहे हो ? तब उन्होंने राजभय आदि का सघ वृत्तान्त काह सुनाया। परन्तु आर्द्रक के वचनों से उनको भी वैराग्य उत्पन्न हुआ और दीक्षित हो गए। राजगृह नगर में प्रवेश करते समय हस्तितापसों तथा ब्राह्मणों को बाद में पराजित किया।
છોકરાએ બાર આંટા વીંટથી તેઓ ત્યાર પછી બાર વર્ષ સુધી ઘેર રહ્યા. તે પછી દીક્ષા ધારણ કરી લીધી. સૂત્ર અને તેના અર્થમાં કુશળ થઈને તેઓ એકલા જ વિહાર કરતા કરતાં રાજગૃહ નગર તરફ ગયા.
આકકુમારના પિતાએ પહેલાં જે પાંચસે પુરૂષને તેમની રક્ષા કરવા માટે નીમેલા હતા તેઓ આદ્રકકુમારના નાશી જવાના કારણે રાજાના ડરથી ભાગી છૂટયા હતા અને જંગલમાં રહી ચુર્યવૃત્તિ કરીને પિતાના નિર્વાહ કરતા હતા તે લેકની આદ્રક મુનિ પર નજર પડી. તેઓએ તેમને ઓળખી લીધા. તેઓ જ્યારે તેમને પકડવા લાગ્યા તે આદ્રક મુનિએ પૂછ્યું કે અરે ! આ અનાર્ય કર્મ શા માટે કરે છે? ત્યારે તેઓએ રાજભય વિગેરે સઘળું વૃત્તાંત તેમને કહી સંભળાવ્યું. તે પછી આદ્રકના વચનાથી તેઓને પણ વૈરાગ્ય ઉપન થઈ આવ્યું. અને તેઓ બધા જ દીક્ષિત થઈ ગયા રાજગૃહ નગરમાં પ્રવેશ કરતી વખતે હસ્તિતાપસ અને બ્રાહ્મણેને વાદ વિવાદમાં હરાવ્યા,
सु० ७१