________________
५६०
सूत्रकृताङ्गसूत्रे
afear, ar स्वकार्य संयमरूपमाचरामि तया सुतज्ञापनार्थ सूत्रकर्तनमारब्धं पृष्टं च पुत्रेण हे मातः ! किमिदमारब्धं स्वया तयोक्तं हे पुत्र ! तत्र पिता - ज्यां ग्रहीष्यति त्वं च शिशुः द्रव्यार्जनेऽयमर्थः कोऽस्माकं रक्षकः स्यात् । ततोsaमनया वृत्त्या जीवनमिच्छामीति, हे मातः ! अहं तातं बध्नामिका यास्यतीति । ततस्तेन वालेन तत्कालोपनबुद्धया तत्कर्त्तितसूत्रेण मञ्चोपरि सुप्तः पिता वेष्टितः, पित्रा चिन्तितं यावन्तोऽमी वेष्टनसूत्रतन्तव स्वावद्वर्षाणि मयाऽत्र गृहस्थावस्थायां स्थातव्यं भवेत् । तन्तवश्च द्वादश, ततोऽसौ द्वादशवर्षाणि गृहे स्थितः ततः प्रवजितः सूत्रार्थनिपुण एकाकी विहरन् राजगृह प्रति प्रस्थितः । तदन्तराले तद्रक्षणार्थं पुत्र भी उत्पन्न हो गया । तथ आर्द्रक ने कहा तुम्हारा निर्वाह करने वाला यह पुत्र हो गया है, अब मैं अपना कार्य संयमपालन करूंगा। तय काममंजरी ने अपने लड़के को जताने के लिए सूत कांतना आरंभ किया । यह देखकर लड़के ने कहा- माता, तृने यह क्या शरु कर दिया है ?
माता- तुम्हारे पिता दीक्षा अंगीकार करेंगे और तुम अभी बच्चे हो, द्रव्य उपार्जन नहीं कर सकते। मेरा रक्षक कौन है ? सूत कांत कर ही मैं अपनी आजीविका चलाऊंगी।
लड़का - माता, मैं पिताजी को बांध कर रक्खूंगा । आखिर जाएंगे कहाँ ? तपश्चात् उस बालक को उसी समय एक युक्ति (झ) पैदा हुई । उसने माता का कांता सूत लेकर मांचे पर सोपे पिता को लपेट दिया । पिता ने विचार किया - जितने लपेटे यह लगाएगा उतने वर्षों तक मैं घर में रहूंगा।
પુત્ર પણ થયેા. તે પછી આદુંકે કહ્યુ કે–તમારા નિર્વાહ કરવાવાળા આ પુત્ર થઇ ગયા છે, હવે હું મારૂ સંયમ પાલનનું કાર્ય કરૂ. ત્યારે કામમજરીએ પેાતાના પુત્રને સમજાવવા માટે સૂતર કાંતવાને આરંભ કર્યાં. તે દેખીને તેના પુત્રે કહ્યું કે-હે મા ! તેં આ શુ શરૂ કરેલ છે ?
માતા—તમારા પિતા દીક્ષાનેા અંગીકાર કરશે, અને તું હજી નાના છું, તેથી ધન કમાઈ શકીશ નહી તે! મારૂ પેષણુ અને રક્ષણ કેણુ કરશે ? તેથી સૂતર કાંતીને જ મારી આજીવિકા ચલાવીશ.
છે!કરો—હું મા. હું મારા પિતાને આંધીને અત્રે જ રાખીશ.
તે પછી વિચાર કરતાં તે ખાલકને તે સમયે જ એક યુક્તિ (સમજ) સુજી આવી તેણે માતએ કાંતેલ સૂનર લઇને ખાટલા પર સૂતેલા પિતાને વીંટાળી દીધું'. તેના પિતાએ વિચાર કર્યાં કે-આ છેકરા જેટલા આંટા વીંટાળશે. એટલા વર્ષોં સુધી હું ઘેર રહીશ.
r