________________
समयार्थबोधिनी टीका द्वि. शु. अ. १ पुण्डरीकनामाध्ययनम्
હે
मार्गवित्-एतेषां ग्रहणम्, तत्र - पापकर्मच्छेदने कुशलः - निपुणः पण्डितः पापभीरु, व्यक्तः-बालभात्रनिवृत्तः अज्ञानरहित इत्यर्थः मेधावी - सदसद्विवेकवान्, अवल:विश्वकार्यकारी, मार्गस्थ. - सम्यग्दर्शनज्ञानचारित्रलक्षणमोक्षमार्गे स्थितः, मार्गचित्-मोक्षमार्गज्ञ इति संप्रायम् एतादृशः 'भिवखू' भिक्षुः-निरवद्यभिक्षया संयमयात्रा निर्वाहकः, 'अन्नतराओ' अन्यतरस्याः 'दिसाओ वा अणुदिसाओ वा' दिशो वा अनुदिशो वा यतः कुतश्रिद्दिग्देशात् 'अ गम्म' आगत्य 'तं पुक्खरिणि तां पुष्करिणीं यस्यामिमे चत्वारो मग्ना अभवन् तस्यास्तटे स्थित्वा 'पास ' पश्यति । किं पश्यति तत्र स्थितः सन् ? तत्राह - तं महं एगं पउमरपोंडरीयं जाव पडिरूं' तन्महदेकं पद्मवरपुण्डरीकं यावत्मतिरूपम्, सर्वावयवसुन्दरं रूपगन्धा
मेधावी, विज्ञ, मार्गस्थ, मार्गवेत्ता इन विशेषणों को ग्रहण करना चाहिए। इनका अर्थ यह है- पापकर्मों को नष्ट करने में कुशल, पण्डित अर्थात् पाप से भीरु, बाल अर्थात् बचपन से रहित निवृत्त विज्ञ, मेधावी अर्थात् सत् असत् के विवेक से सम्पन्न, अवाल अर्थात् विचार करके कार्य करने वाला, मार्गस्थ अर्थात् सम्यग्दर्शन ज्ञान चारित्र और तप रूप मोक्षमार्ग में स्थित, मार्गवेत्ता अर्थात् मोक्ष के मार्ग को जानने वाला । इन सब विशेषणों से युक्त भिक्षु (निरवद्य भिक्षा से जीवन निर्वाह करने वाला) किसी दिशा या अनुदिशा से उस पुष्करिणी के समीप आया। उस पुष्करिणी के तीर पर, जिसमें पूर्वोक्त चारों फंस गये थे, स्थित होकर देखता है- एक महान् प्रधान पुण्डरीक है । वह विलक्षण रचना से युक्त है सर्वांगसुन्दर है, उत्तम रूप आदि से युक्त
पंडित, व्यंक्त, भेधावी विज्ञ, भार्गस्थ, भार्गवेत्ता भी तमाम विशेष ગ્રહણ થયા છે. તેના અર્થ આ પ્રમાણે છે, પાપ કર્મના નાશ કરવામાં કુશળ, પંડિત અર્થાત્ પાપથી ડરવાવાળા, ખાલ અર્થાત્ નાનપણથી રહિત, નિવૃત્ત, વિજ્ઞ મેધાવી અર્થાત્ સત્ અસના વિવેકથી યુક્ત અમાલ–એટલે કે વિચારીને કાર્ય કરવાવાળા, મા સ્થ, અર્થાત્ સમ્યજ્ઞાન સમ્યકૂદન, સમ્યક્ચારિત્ર અને સમ્યક્ તપ રૂપ મેાક્ષ માર્ગોમાં સ્થિત, માગ વેત્તા—અર્થાત્ મેક્ષના માને જાણનાર, આ બધા વિશેષણેથી યુક્ત ભિક્ષુ (નિરવદ્ય ભિક્ષાથી જીવન નિર્વાહ કરવાવાળા) કાઈ દિશા અથવા અનુદિશાએથી તે પુષ્કરિણીવાવના કિનારે કે જેમાં પૂર્વાંક્ત ચારે પુરૂષ! ફસાયા હતા. ત્યાં સ્થિર ઉભા રહીને જીવે છે, તા તે વાવમાં એક મહાન સુંદર પ્રધાન પુંડરીક-કમળ છે, તે કમળ વિલક્ષણ પ્રકારની રચનાથી યુક્ત છે, સર્વાંગ સુંદર છે. ઉત્તમ પ્રકારના રૂપથી સુક્ત છે.