SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ २८ दियुतं विलक्षणलक्षणोपलक्षितं दर्शकजनानां मनोहरं सुजातजलजातम् । 'ते तत्थ चत्तारि पुरिसजाए' तांस्तत्र चतुरः पुरुषजातान् ये कपलचरमुद्धर्तुकामास्तान् 'पास' पश्यति, तेपामेव विशेषणम् -'पडणे तीरं' प्रहीणांस्तीरात्-त्याजितततटमान्तान् 'अपते पउपवरपडरीयं' अमावात् पद्मरपुण्डरीक, स्वस्व कार्ये - saatra 'णो हव्वा णो पराए' नो अर्थाचे नो पराय, नहि तटे न वा जल शित्तीय परत स्थिराः स्थितो वा जाताः । एतादृशान् पुरुषान् चतुर्विधान् अपश्यत् - फीदृशान् तत्राह - 'अंतरा पुत्रखरिणीए सेयंसि णिसन्ने' अन्तरा मध्ये पुष्करिण्याः 'सेयंसि' सेये पके 'णिसन्ने' निपण्णान् मग्नान अकृतकार्यान् दुःखान्यनुभवतः 'तए णं से भिक्खू एवं वयासी' ततोऽनन्तरं खलु स भिक्षुरेवं वक्ष्यमाणवचनजातम् अवादीत् उक्तवान 'अहो णं इमे पुरिसा अखेयन्ना' अहो खलु इमे चत्वारोऽपि पुरुषाः अखेदज्ञाः, अकुशला अपण्डिता अव्यक्ताः अमेधाविनो वाला हैं, विलक्षण लक्षणों वाला है, दर्शकों के मन को हरने वाला है, बड़ा ही सुन्दर है । वह उन चारो पुरुषों को भी देखता है जो उस कमल को लाने के लिए क्या मानों मरने के लिए पुष्करिणी में प्रविष्ट हुए हुए जो तीर को त्याग चुके हैं, पुण्डरीक (कमल) तक पहुंच नहीं सके हैं, अपने कार्य में सफल नहीं हुए हैं जो न इधर के रहे हैं और न उधर के रहे हैं और पुष्करिणी के कीचड़ में फंस गए हैं, दुःख का अनुभव कर रहे हैं । यह सब देखकर भिक्षुने इस प्रकार कहा - अहा, ये चारों ही पुरुष 'अखेदज्ञ हैं, अकुशल हैं, अपण्डित हैं, नासमझ हैं, मेधावी नहीं हैं, વિલક્ષણ પ્રકારના લક્ષણેા વાળું છે, જોનારના મનને આનંદ આપનારૂ છે. અત્યંત સુંદર છે. આવા સુદર કમળને તે વાવમા તે પાંચમા પુરૂષે જોયુ, તે સાથે તેણે તે પૂર્વોક્ત ચારે પુરૂષોને પણ જોયા, કે જેઓ તે કમળને લાવવા માટે જાણે કે-મરવાને માટે તે વાવના કિનારાના ત્યાગ કરીને વાવમાં પ્રવેશા છે. તેએ કિનારાને ત્યાગ કરીને વાવમાં પ્રવેશા છતાં તે કમળ સુધી પહેાંચી શકયા નથી. પેાતે ધારેલા કાય માં સફળ થયા નથી. તે નથી અહિના રહ્યા કે નથી ત્યાંના રહ્યા. અને પુષ્કરણીના કાદવમાં સાઈ ગયા છે, તથા દુઃખના અનુભવ કરી રહ્યા છે. આ તમામને જોઇને તે ભિક્ષુએ આ પ્રમાણે વિચાર્યું. અહા ! આ ચારે थुइषो मेहने लघुनारा नथी. अकुशल छे. पंडित छे. मासभ
SR No.009306
Book TitleSutrakrutanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages791
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy