________________
५७
समयार्थबोधिनी टीका द्वि.अ. अ. १ पुण्डरीकनामाध्ययनम् एस मए णो जीवइ' अस्मिन् जीवति-जीवति एप मृतो नो जीवति । शरीरस्य नाशे जीवो नश्यति 'एवं सरीरे धरमाणे धरइ-विणलुमि य णो धरई' शरीरे ध्रियमाणे धरति; विनष्टे च नो धरति, 'एयं तं जीवियं-भत्रइ एतदन्तं जीवस्य जीवितं भवति । विनष्टं शरीरं बान्धवाः 'आदहणाय परेहिं निमज्जइ' आदहनाय ज्वालयितुं परैर्नीयते श्मशानादौ । 'अगणिझामिए सरीरे कवोयवन्नाणि अट्ठीणि भवंति' अग्निध्मापिते शरीरे कपोतवर्णानि-कशोतशरीरममाणास्थीनि अब. तिष्ठन्ति कपोतवर्णानि वा भवन्ति । 'आसंदीपंचमा पुरिसा गाम पच्छागच्छंति' असन्दीपञ्चमाः पुरुषाः ग्रामं प्रत्यागच्छन्ति । मृतशरीरं प्रज्माल्य आसन्दीपञ्चमा आसन्दी मृतकवाहिनीम्-मासन्दीमाश्रित्य चत्वार इति आसन्दीपञ्चमाः प्रज्वालकाः पुरुषा आसन्हीमादाय ग्रामं प्रत्यागच्छन्ति, शववाह काः पुरुषाः मृतकाखट्वामादाय ग्राममागच्छन्तीति देशविशेषस्य व्यवहारमादाय एवं शास्त्रकता सम्पूर्ण पर्याय है क्योंकि शरीर के जीवित रहने पर जीव जीता है
और शरीर के मर जाने पर जीव भी मर जाता है। शरीर का नाश होने पर जीव नष्ट हो जाता है। जब तक शरीर धारण किया हुआ है, तब तक जीव धारण किया जाता है शरीर के विनष्ट होने पर नहीं। शरीर के अन्त तक ही जीव का जीवन है। शरीर जब नष्ट हो जाता है तो बन्धुबान्धव उसे जलाने के लिए श्मशान आदि में ले जाते हैं। शरीर जब अग्नि के द्वारा दग्ध कर दिया जाता है तो कपोनवर्ण (कपोत के शरीर के प्रमाण) हड्डियां शेष रह जाती है। मृतक शरीर को जला कर आसन्दी (अर्थी) को लेकर जलाने वाले पुरुष ग्राम में लौट आते हैं। किसी देश विशेष के रिवाज को लक्ष्य में रख कर शास्त्र. પર્યાય છે. કેમકે શરીર જીવતું રહે ત્યારે જીવ જીવે છે. અને શરીર મરી જાય ત્યારે જીવ પણ મરી જાય છે. શરીરને નાશ થવાથી જીવ પણ નાશ પામે છે. જયાં સુધી શરીર ધારણ કરેલ છે, ત્યાં સુધી જીવ ધારણ કરી શકાય છે. શરીર નાશ પામવાથી જીવ ધારણ કરી શકાને નથી. શરીરના અંત સુધી જ જીવનું જીવન છે શરીર જ્યારે નાશ પામે છે, તો બધું, બાંધવ તેને બાળવા માટે મશાન વિગેરેમાં લઈ જાય છે. શરીર જ્યારે અગ્નિ દ્વારા બાળી નાખવામાં આવે છે, તે કપતવણું (કબુતરના શરીરના પ્રમાણ) હાંડકાં બાકી રહી જાય છે. મરેલાના શરીરને બાળીને આસન્દી, (અથ–ઠાઠડી) ને લઈને બાળવા વાળા પુરૂ ગામમાં પાછા આવી જાય છે. કોઈ દેશ વિશેષના રિવાજને લક્ષમાં રાખીને શાસ્ત્રકારે આ પ્રતિપાદન કરેલ