________________
सूत्रकतामह भवन्मते-पञ्चमहाव्रतानि नासन उत्पत्तिः । अपि तु-सर्वेपामाविर्भावतिरोभावौं । कारणात्मना सर्वेऽपि नित्याः, यथा-भवन्मते द्रव्यरूपेण, संसारस्वरूपं मन्मतेऽपि तथैव । भवद्भिः संसारस्योत्पत्तिविनाशौ न स्वीक्रियेते, अस्मामिस्तथा मन्यते । अस्माभिरपि संसारस्याऽऽविर्भावतिरोभावयोरभ्युपगतत्वात् । अत आवयोर्मत तुल्यमेवेति मन्मतमेव भवद्भिरपि स्नीकर्तव्यम् । अलं महावीरोपगमनेन, उक्तश्च-'पञ्चविंशतितत्त्वज्ञो यत्र तत्राश्रमे वसेत् ।
जटी शुण्डी शिखीवाऽपि मुच्यते नात्र संशयः ॥१॥ तस्मादादर्तव्यं मन्मतं भवद्भिरिनि । ४६॥ तन्मात्रा हैं । इन ले पांच महाभूतों की उत्पत्ति होती है। पुरुषतत्त्व एक, नित्य और स्थतंत्र हैं । अहिंसा, सत्य अस्तेय, ब्रह्मचर्य और अपरिग्रह ये पांच यम हैं।
यही आप के मत में पांच महावत कहलाते हैं। हमारे मत के अनुसार असत् कार्य की उत्पत्ति नहीं होती और सत् का कभी विनाश नहीं होता, जिसे दूसरे लोग उत्पत्ति और विनाश समझते हैं, वे वास्तव में आविर्भाव और तिरोभाव ही है। कारण रूप से सभी पदार्थ नित्य है जैले आपले मत में द्रव्य रूप से नित्य हैं। संसार का स्वरूप जैसा आप के मत में है वैसा ही हमारे मत में भी है। आप जगत् का उत्पाद और विनाश स्वीकार नहीं करते, हम भी नहीं मानते। जगत् का आविर्भाव और तिरोभाव ही हमने स्वीकार किया है। इस प्रकार जब अपका और हमारा मत ममान है तो आपको રાખ આ પાંચ તન્માવ્યા છે. આનાથી પાચમહાભૂતોની ઉત્પત્તી થાય છે. પુરૂષતત્વ એક નિત્ય અને સ્વતંત્ર છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ યમ છે.
તમારા મનમાં અનેજ પાંચ મહાવ્રત કહે છે. અમારા મત પ્રમાણે અસત્ કાર્યની ઉત્પત્તી થતી નથી. અને સત્ કાર્યને કોઈ કાળે વિનાશ થતો નથી. જેને બીજા લેકે ઉત્પત્તી અને વિનાશ સમજે છે. તે વાસ્તવમાં આવિર્ભાવ અને તિભાવ જ છે કારણ કે રૂપમાં બધાજ પદાર્થો નિત્ય છે. જેમ આપના મતમાં દ્રવ્ય પણુથી નિત્ય છે, સંસારનું રવરૂપ જેમ તમારા મતમાં છે. એ જ પ્રમાણે અમારા મતમાં છે આપ જગતને ઉત્પાદ અને વિનાશ સ્વીકારતા નથી અમે પણ તે માનતા નથી જગતનો આવિભવ અને તિભાવ જ અમે સ્વીકાર્યો છે. આ પ્રમાણે જ્યારે આપને અને અમારે મત સરખે જ છે. તે આપે અમારા મતને જ સ્વીકાર કરી