________________
-
-
-
- 'नेत्रै निरीक्ष्य विलकण्टककीटकूटान, सम्यक्षथा व्रजति तान परिहत्य दरात ।
कुज्ञातकुत्सितकुमार्गकुदृष्टदोषांस्तांस्तान् विचारणपरस्य पराऽपवादः ॥१॥ या मोक्ष नहीं होता। हम उनकी इस. एकान्त दृष्टि की गहीं करते हैं। पदार्थ सत ही है ? अथवा नित्य ही है इत्यादि एकान्तवाद की निन्दा करते हैं, इसके सिवाय और हम क्या कहते हैं ? जो भी कोई एकान्त दृष्टि का अवलम्बन करके वस्तुस्वरूप का प्रतिपादन करता है, उसका प्रतिपादन यथार्थ नहीं है, ऐसा हम कहते हैं इसमें किसीकी निन्दा नहीं हैं ॥१२॥सुगम होने से टीकार्थ नहीं दिया हैं। , . भावार्थ--आईक मुनि गोशालक को उत्तर देते हैं-हे गोशालक ! मैं किसी की निन्दा नहीं करता, किन्तु मध्यस्थभाव धारण करके, निर्दोष दृष्टि से सही वस्तुस्थिति को कहता हूं। वे प्रवादी ही .अपने मत का पोषण करते हुए और उसी में संतोष मानते हुए दूसरों
की निन्दा करते हैं । उनके शास्त्र का कथन दिखलाते हैं... नेत्रों वाला पुरुष अपने नेत्रों से खड्दा कांटा कीड़ा और कूट
को देख कर और उनसे यच कर अच्छे मार्ग से चलता है। इसी प्रकार यदि कोई पुरुष मिथ्याज्ञान, मिथ्याशास्त्र, मिथ्यामार्ग और मिथ्यादृष्टि के दोषों को जान कर सन्मार्ग का आश्रय लेता है तो . ऐसा करना किसी की निन्दा करना नहीं कहलाता।' કે મેક્ષ થતું નથી, હું તેઓની આ એક તરફી દષ્ટિની નિંદા કરૂં છું પદાર્થ સતજ છે. અથવા નિ ય જ છે વિગેરે પ્રકારના એકાન્તવાદની નીંદા કરૂં છું. આ સિવાય બીજું શું કહું છું? જે કેઈ એક દષ્ટિનું અવલમ્બન કરીને વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. તેનું તે પ્રતિપાદન યથાર્થ નથી જ તેમ હું કહું છું. આ કથનમાં કેઈની પણ નિંદા નથી જ ૧૨
ભાવાર્થહવે આદ્રક મુનિ ગોશાલકને ઉત્તર આપતાં કહે છે કે-હે શાલક ! હું કેઈની પણ નિંદા કરતું નથી. પરંતુ મધ્યસ્થ ભાવ ધારણ કરીને નિર્દોષ દષ્ટિથી ખરી વસ્તુ સ્થિતિ જ કહું છું. તે પ્રવાહી જ - પિતાના મતનું પિષણ કરતા થકા અને તેમાં જ સંતોષ માનતા થકા બીજા ઓની નિંદા કરે છે. તેઓના શાસ્ત્રનું કથન બતાવે છે.–
આંખે વાળે પુરૂષ પિતાની આંખોથી ખાડા, ટેકરા, કીડા અને કાંકરા વિગેરે જેઈને અને તેનાથી બચીને સારા માર્ગથી ચાલે છે. એ જ પ્રમાણે જે
પુરૂષ મિથ્યાજ્ઞાન, મિથ્યા શાસ્ત્ર, મિથ્યામાર્ગ, અને મિથ્યા દષ્ટિના દેને . onीन सन्भागन। माश्रय . तो तम ४२, त उनी पनि ___.४२वीली शय नही.