________________
५२६
सूत्रकृतात्र कालुष्यरहितः निर्मल इत्यर्थः, यतो रागद्वेषादिरहितस्ततः (अगाउले) अनाकुल आकुलताकारणराहित्येन स्वस्थचित्तः, कुतः ? (सया दंते) सदा दान्तः निरन्तरं वशीकृतेन्द्रियः स्यात् । एतेन किमित्याह-एतादृशो मुनिः (अणेलिस) अनीदृशं अनन्यसदृशं (संधि) सन्धि-भावसन्धि कर्म विवरलक्षणम् (पत्ते) प्राप्तो भवतीति॥१२॥ ___टीका-अथ मैथुनत्यागविपये समुपदिशति-'णीवारे इव ण लीएज्जा' नीवारे इव न लीयेत स्त्रीषु, यथा कपोतशूकरादिपाणी धान्यकणलोभेन जाले पतितो व्याधैः परिगृहीतो मार्यते । एवं पुरुषोऽपि अल्पकालिकपस्तुतविषयलोभेन स्त्रीपु संसक्तः संसज्यमान एव संसारमोहजाले पतितः स्वकृतकर्मभिर्यते । अतो मुनि नींवारसदृशस्त्रीषु न संसक्तो भवेत् । विवेकवान् मुनिः स्त्रियम् , संसार
जिसने स्रोतों को अवरुद्ध कर दिया है अर्थात् पाप के आगमन के मार्ग को रेशक दिया है जो अलाविल अर्थात् रागादि की कलुषता से रहित होने से निराकुल है तथा इन्द्रियों को वशीभूत करने वाला है, ऐसा मुनि अनुपम लावसमाधि को प्राप्त करता है ॥१२॥ .
टीकार्थ-यहां मैथुन स्थान के विषय में उपदेश देते हैं धान्य कणों के समान स्त्री में गृद्ध न हो, अर्थात् कबूतर एवं शूफर आदि प्राणी जैसे धान्यकणों के लोभ में आकर जाल में पड़ जाते हैं और व्याध के द्वारा पकडे जाकर मारे जाते हैं, इसी प्रकार पुरुष भी अल्पकालिक विषय लोभ में पड़ कर स्त्रियों में आस्वक्त होकर मोहजाल में फंसता है और अपने किये कार्यों से मारा जाता है। अतएव मुनि धान्य कणों
જેણે સ્ત્રોતોને રોકી દીધેલ છે. અર્થાત પાના આવવાના માર્ગને રોકી દીધા છે, તથા જે અનાવિલ અર્થાત રાગાદિની કલુષતા વિનાના છે, જે આકુલતાને કારણે રાગ દ્વેષથી, રહિત હોવાથી નિરાકુલ છે, તથા ઈદ્રિયોને બ્રશ કરવાવાળા છે એવા મુનિ અનુપમ ભાવસમાધિને પ્રાપ્ત કરે છે. તેના
ટીકાઈ––અહિયાં મિથુન ત્યાગના સંબંધમાં ઉપદેશ આપવામાં આવે ઇ-ધાન્ય-અનાજના દાણા સમાન સ્ત્રિમાં આસક્ત ન થવું. અર્થાત્ કબૂતર અને સૂકર વિગેરે પ્રાણિ જેમ અનાજના દાણાના લેભમા આવીને જાળમાં ફસાઈ જાય છે. અને શિકારી દ્વારા પકડાઈને મારી નાખવામાં આવે છે, એજ પ્રમાણે પુરૂષ, પણ અલ્પકાળના વિષયના લેભમાં પડીને સ્ત્રિમાં આસક્ત થઈને મેહ જાળમાં ફસાઈ જાય છે, અને પિતાના કરેલ કર્મોથી