SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ ४२२ सूत्रकृताङ्गले द्रव्यस्याभावात् कथं पर्यावा भवेयुः ? पर्यायानिच्छता द्रव्यमपि स्वीकरणीयमेव न तु तथास्वीकरोति, ततो न स सर्वज्ञः । अअच्युताऽनुत्पन्नस्थिरैकस्वभावस्य द्रव्यमात्रस्यैव स्वीकारात् प्रत्यक्षपाप्तार्थक्रियासमर्थपर्यायस्याऽनभ्युपगमात्सा. ख्यशास्त्रप्रतिपादकः कपिलोऽपि न सर्वज्ञः । जलतरङ्गवद् अभिन्नयोर्द्रव्यपर्याययो मैदेनाऽभ्युपगमान्न्यायशास्त्रप्रतिपादकोऽपि न सर्वज्ञः। असर्वज्ञत्वाच्च तीर्थान्तरीयाणां मध्ये न कश्चिदपि, अनीदृशस्याऽनन्यसदृशस्य द्रव्य-पर्यायोभयरूपस्य किन्तु यह मान्यता समीचीन नहीं है, क्योंकि पर्यायों के कारणभूत द्रव्य का अभाव होने से पर्याय किस प्रकार हो सकेगे ? अतः जो पर्यायों को स्वीकार करता है, उसे द्रव्य भी स्वीकार करना चाहिए। परन्तु बुद्ध द्रव्य को स्वीकार नहीं करते, अतएव वे सर्वज्ञ नहीं हैं। ____ अपने स्वभाव से च्युत न होने वाले, कभी उत्पन्न न होने वाले और स्थिर एक स्वभाववाले द्रव्य को ही स्वीकार करने और प्रत्यक्ष प्राप्त अर्थक्रिया में समर्थ पर्याय को न स्वीकार करने के कारण सांख्य शास्त्र के प्रतिपादक कपिल भी सर्वज्ञ नहीं हैं। जल और जल की तरंग के समान अभिन्न द्रव्य और पर्याय में सर्वथा भेद स्वीकार करने से न्यायशास्त्र का प्रतिपादक भी सर्वज्ञ नहीं है। इस प्रकार असर्वज्ञ होने के कारण अन्यतीर्थकों में से कोई भी कथंचित् अभिन्न द्रव्य और पर्याय का प्रतिपादक नहीं है। अत एव નથી, પરંતુ તેમની આ માન્યતા બરાબર નથી, કેમકે પર્યાના કારણભૂત દ્રવ્યને અભાવ હોવાથી પર્યાય કઈ રીતે બની શકે? તેથી જે પર્યાને સ્વીકાર કરે છે, તેણે દ્રવ્યને પણ સ્વીકાર કરે જોઈએ પરંતુ બુદ્ધ દ્રવ્યને સ્વીકાર કરતા નથી. તેથી તેઓ સર્વજ્ઞ નથી. પિતાના સ્વભાવથી અલિત ન થવાવાળા, ક્યારેય ઉત્પન્ન ન થવાવાળા અને સ્થિર એક સ્વભાવ વાળા દ્રવ્યને જ સ્વીકાર કરે અને પ્રત્યક્ષ પ્રાપ્ત અર્થ ક્રિયામાં સમર્થ પર્યાયને સ્વીકાર ન કરવાના કારણે સાંખ્ય શાસ્ત્રના પ્રતિપાદક કપિલ પણ સર્વજ્ઞ નથી. જળ અને જળના તરંગે સમાન અભિન્ન દ્રવ્ય અને પર્યાયમાં સર્વથા ભેદને સ્વીકાર કરવાથી ન્યાયશાસ્ત્રના પ્રતિપાદક પણ સર્વજ્ઞ નથી. આ રીતે અસર્વજ્ઞ હેવાના કારણે અન્યતીર્થિકે પછી કોઈ પણ કથચિત અભિન્ન દ્રવ્ય, અને પયયનું પ્રતિપાદન કરવાવાળા નથી. તેથી જ
SR No.009305
Book TitleSutrakrutanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy