________________
सूत्रकृतासूत्र र्थयो विषये नास्ति एकोऽपि सन्देहः इत्यादि गर्व न कुर्यात् विषममर्थ प्ररूपयन् साशङ्कमेव कथयेत् । यद्वा परिस्फुटमप्यशशितभावमप्यर्थ तथा न वदेत् , येन प्रयुज्यमानेन परस्य शङ्का तद्विषये भवेत् । 'विभजवाय' विभज्यवादम् पार्थक्येनार्थम् 'वियागरेज्जा' व्यागृणीयात्-वदेव , यावता व्याख्यानेन न कस्यापि तदर्थविषयकः सन्देहः समुत्पद्येत । अथवा-विभज्यवादः-स्याद्वादः, अस्ति नास्ति वा इत्यादिरूपः तादृशं स्याद्वादं सर्वलोकाऽविसंवादितया सर्वत्राऽस्खलितं स्वानुभवसिद्धं वदेत् । अथवा अर्थान् विभज्य तद्वादं व्यात् यथा सर्वोऽपि पदार्थः स्वद्रव्यक्षेत्रकालभावापेक्षया सन् , परद्रव्यक्षेत्रकाल भावापेक्षयाऽसन् । तदुक्तम्करे कि सूत्र और अर्थ के विषय में मुझे कोई सन्देह नहीं है। विषम
और दुरुह अर्थ की प्ररूपणा करते लमय साशंक ही रहे, अथवा जो अर्थस्फुट हो, असंदिग्ध हो उसे भी इस प्रकार से न कहे । जिस से दूसरे को शंका उत्पन्न हो । साधु विभज्यवाद का कथन करे । अर्थात् विभिन्न नयों की अपेक्षा से वस्तु के स्वरूप का प्रतिपादन करे और ऐसा व्याख्यान करे, जिससे किसी को भी उस विषय में सन्देह उत्पन्न न हो । अथवा विभज्यवाद का अर्थ है स्थाबाद । किसी एक अपेक्षा से वस्तु है और फिली दसरी अपेक्षा से नहीं है। इस प्रकार के स्थावाद को जो समस्त लोक में अविसंवादी होने के कारण निर्दोष और स्वानुभव से सिद्ध है, कथन करे। या समस्त पदार्थों का विभाग करके उनके विषय में प्ररूपणा करे। जैसे सनी पदार्थ स्वद्रव्य क्षेत्र काल और भाव की अपेक्षा से हैं तथा परद्रव्य परक्षेत्र परकाल કે સૂત્ર અને અર્થના સંબંધમાં મને કોઈ જ સંદેહ નથી વિષમ અને દય અર્થની પ્રરૂપણ કરતી વખતે શંકાશીલ જ રહે. અથવા જે અર્થ સ્કુટ હોય, અસંદિગ્ધ હોય, તેને પણ એ રીતે ન કહે કે જેથી બીજાને શંકા ઉત્પન્ન થાય. સાધુ વિભાજ્ય વાદનું કથન કરે, અર્થાત જુદા જુદા નમ્ની અપેક્ષાથી વસ્તુના સ્વરૂપનું પ્રતિપાદન કરે અને એવું વ્યાખ્યાન કરે, કે જેનાથી કેઈને પણ તે વિષયસાં સ દેહ ન રહે. અથવા વિભાજ્યને અર્થ સ્યાદ્વાદ એ પ્રમાણે છે એટલે કે કેઈ એક અપેક્ષાથી વસ્તુ છે, અને બીજી કેઈ અપેક્ષાથી નથી. આ પ્રકારના સ્યાદ્વાદને જે સઘળા લેકમાં અવિસંવાદી હોવાથી નિર્દોષ અને સ્વાનુભવથી સિદ્ધ છે. તેનું કથન કરે અથવા સઘળા પદાર્થોને વિભાગ કરીને તેના સંબંધમાં પ્રરૂપણ કરે. જેમકે-સઘળા પદાર્થો પિતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવની અપેક્ષાથી છે, તથા પરદ્રવ્ય પરક્ષેત્ર, પર