________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम् ४१ साधारणानाम् 'हियं हित-श्रेयः समस्तदोपरहितं मनोऽभिलपितस्थानमापकम् 'मग्ग' मार्गम् 'अणुवासंति' अनुशासति-प्रतिपादयन्ति तादृशोपदेशेन तस्य हितमेव भवति, अभिलपितस्थानमाप्त्या। एवमेव 'तेणा वि' तेनापि साधुना इत्थमेव विचारणीयम्-'मज्झं मह्यम् 'इणमेव सेयं' इदमेव श्रेया-कल्याणकारि 'ज में यन्मे 'बुहा' इमे बुधाः-हितचिन्तकाः वालवृद्धमिथ्याप्टिगृहस्थघटदासी प्रभृतयः 'समणुसासंति' सम्यक् शिक्षयन्ति, एतेषां शिक्षयाऽस्माकमेव हितं भविष्यतीति विचार्य साधुभिः कथमपि क्रोधो न करणीयः।।
यथा वने भ्रष्टमार्गः कश्चित् कस्यचिदन्यस्योपदेशेन तदुपदिष्टमेव मार्गमाश्रयन् मनोऽभिलषितस्थानमाप्नोति तथैवाऽस्याकमपि पथभ्रष्टानां बुधोपदेशेन हितमेव सेत्स्यतीति परिमाव्य साधुना क्रोधो न विधेयः ॥१०॥ अमृढ पुरुष हितकारी, सलस्त दोषों से रहित एवं अभीष्ट स्थान पर पहंचा देनेवाले मार्ग का निर्देश करते हैं तो उस मूढ पुरुष का हित ही होता है । वह अपनी मंजिल पर पहुंच जाना है। साधु को भी ऐसाही सोचना चाहिए, मुझे जो बालक मियादृष्टि, गृहस्थ या घटदासी आदि शिक्षा दे रहे हैं, यही मेरे लिए श्रेयस्कर है, इनकी शिक्षा से मेरा ही कल्याण होगा। इस प्रकार विचार करके उनके उपर क्रोध नहीं करना चाहिए। ___ आशय यह है कि जैसे मार्ग भूले हुए पुरुप किसी दूसरे के उपदेश से सही राह पर आ जाता है, और अपनी मंजिल को पा लेता है जिसे पा लेना उस मार्ग पर चले विना असंभव सा था। इसी प्रकार वृद्ध जनों के उपदेश से मेरा हित ही होगा। ऐसा विचार करके ऊन मार्गदर्शकों के ऊपर क्रोध न करे ॥१०॥ પુરૂષ, હિતકર સઘળા દે થી રહિત અને યોગ્ય સ્થાને પહોંચાડનાર માગ બતાવે, તે તેથી તે મૂઢ પુરૂષનુ હિતજ થાય છે, તે પોતાના ઈચ્છિત સ્થાન પર પહોંચી જાય છે, સાધુએ પણ એમ જ વિચારવું જોઈએ કેમને આ બાલક મિથ્યાષ્ટિ ગૃહરથ અથવા ઘર દાસી–પાણી ભરવા વાળી દાસી વિગેરે સારી શિખામણ આપે છે. આજ મારે માટે શ્રેયસ્કર છે આમની શિક્ષાથી મારૂં જ કલ્યાણ થશે. આ પ્રમાણે વિચાર કરીને ક્રોધ કરવો ન જોઈએ.
કહેવાને આશય એ છે કે–જેમ માર્ગ ભૂલેલો પુરૂષ કેઈ બીજાના ઉપદેશથી ચોગ્ય માર્ગ પર આવી જાય છે. અને પોતાની મ જીલે પહોંચી જાય છે. જે મેળવવા તે માર્ગ પર ચાલ્યા વિના અસ ભવ જેવું છે. એજ પ્રમાણે વૃદ્ધજનેના ઉપદેશથી મારું કલ્યાણ જ થશે. એ વિચાર કરીને કોધ ન કર. ૧૦