________________
सार्थबोधिनी टीका प्र. श्रु. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम्
४०७
कटुषु - अनुकूल प्रतिकूलेषु शब्देषु (अणासवे ) अनाश्रवः - रागद्वेषरहितो भूत्वा (परिमज्जा ) परिव्रजेद-संयमानुष्ठानतत्परो भवेत् तथा (निच) निद्रांच (पमायं) प्रमादंच (न कुज्जा) न कुर्यात् तथासति (वहं कहं वा ) कथं कथमपि (विति गच्छतिग्ने) विचिकित्साम् चित्तविलुप्तिरूपाम् तीर्ण:- अतिक्रान्दो भवति ६ ।
टीका- ईर्यासमियादियुक्तस्य साधोर्यत्कर्त्तव्यं तदुपदिशति - ' भिक्खू' भिक्षुः - निरवद्यभिक्षगशीलः 'सद्दाणि' शब्दान् - वेणुमृदङ्गादिप्रभवान श्रोत्रमनोहरान् 'सोच्चा' श्रत्वा-श्रोत्रेन्द्रियेग साक्षात्कृत्य 'अदु' अथवा 'भेरवाणि' भैरवान् - भया वहान कर्णकटून सिंहव्याघ्रादिजनितान् शब्दान् श्रुखा 'अणासवे' अवाश्रवः शब्दम् आश्रति यद्वा शोभनत्वेन तांस्तान् गृह्णाति, इत्याश्रवः न आश्रवाऽनाश्रव. 'तेसु' तेषु अनुकूलपतिकूलेषु श्रोत्रेन्द्रियसुसंबद्धेषु शब्देषु अनाश्रवो मध्यस्थो रागद्वेषरहितो भूत्वा 'परिव्वज्जा' परिव्रजेत् - परिसमन्ताद् व्रजेत् संयमानुष्ठानतत्परो भवेत् । प्रतिकूल शब्दों में रागद्वेष रहित होकर संघमानुष्ठान में तत्पर हो और निद्राप्रमाद को न करे । इस प्रकार करने से चित्तविप्लुति (व्याकुलता रूप विचिकित्सा को पार कर सकता है ||६||
टीकार्थ - ईर्यासमिति आदि से युक्त साधु का जो कर्त्तव्य है । उसका उपदेश करते हैं - निरवद्य भिक्षा ग्रहण करनेवाला भिक्षु वेणु मृदंग आदि के कर्णों को प्रिय लगने वाले शब्दों को सुन कर अथवा भयावह (भयंकर) एवं कर्णकटु सिंह व्याघ्र आदि के शब्दों को सुनकर रागद्वेष से युक्त न हो । अर्थात् अनुकूल शब्दों में राज न करें और प्रतिकूल शब्दों में द्वेष नकरे | परन्तु मध्यस्थ भाव धारण करे और संयम के अनुष्ठान में तत्पर रहे ।
વાઘ વિગેરેના શબ્દો સાંભળીને તે તે ક પ્રિય અને ઋણુકટુ અનુકૂલ પ્રતિકૂલ શબ્દોમાં રાગદ્વેષ રહિત અનીને સંયમાનુષ્ઠાનમાં તત્પર અને અને નિદ્રા પ્રમાદનું સેવન ન કરે. આ પ્રમાણે કરવાથી ચિત્તવિદ્યુતિ (વ્યાકુળના) રૂપ વિચિકિત્સાને પાર કરી શકાય છે. પ્રા
ટીકા—ઈયાઁસમિતિ વિગેરેથી યુક્ત સાધુનું જે કન્ય છે, તેના ઉપદેશ કરે છે.—નિરવદ્ય ભિક્ષા ગ્રહણ કરવાવાળા ભિક્ષુએ વેણુ મૃદંગ વિગેરેના કાનાને પ્રિય લાગવાવાળા શબ્દને સાંભળીને અથવા ભય કર એવા અને કાનને કડવા લાગે તેવા સિંહ, વાઘ વિગેરેના શબ્દોને સાભળી રાગ દ્વેષથી યુક્ત ન થવુ અર્થાત્ અનુકૂળ શબ્દોમાં રાગ ન કરવા અને પ્રતિકૂળ શબ્દોમાં દ્વેષ ન કરવા પરંતુ મધ્યસ્થભાવને ધારણ કરવું. અને સંયમના અનુષ્ઠીતમાં તત્પર રહેવું.