________________
सूत्रकृताङ्गसूत्र , - अनुपासितगुरुकुलस्य साधो विज्ञान तस्य रक्षणाय समर्थ न भवति यथा गुरूपदेशमन्तरा स्वानुमवसायेण नृत्गतो मयूरस्य मुद्यभागः प्रभागितो भवति । 'दवियस्स' द्रव्यस्य-सोक्षगमनयोगस्य वा यत् 'वित्तं' वृत्तम्-सर्वज्ञपतिपादितसंयममार्गम् 'ओमासमाणे अगासयन्-जिनधारी प्रकाशयन् 'पहिया' यहिः गुरुकुलाद् गच्छाडा ‘ण णित कसे' निष्कसेन गुरुकुलं परित्यज्य नाऽन्यत्रोपवसेन -स्वच्छन्दाचारी न भवेदिति, का? इत्पाह-'आसुगन्ने' आशुपज्ञ:शीघ्रबुद्धिः शिष्यः ॥४॥
यो गुरुकुले वसति तस्य गुणानाह-'जे ठाणी' इत्यादि। मूलम्-जे ठाणओ य समणालणे य परक्ष यावि सुला जुत्ते।
समितिसुगुत्तीसुथ आरएन्ने वियागरितेय पुंढो एज्जा ॥५॥ छाया-यः स्थानतश्च शयनासनाभ्यां च पराक्रमतश्चाऽपि सुसाधुयुक्तः।
___ समितिषु गुप्तिपु चाऽऽगतमज्ञो, व्याश्च पृथग् वदेत् ।।५।। 'जैसे गुरु के उपदेश के पिता अपने ही अनुभव के आधार पर नाचने वाले मयूर का गुहय भाग छिपा नहीं रहता प्रस्ट हो जाता है। उसी प्रकार जो साधु गुरुकुल में निवास नहीं करता, उसका ज्ञान उसकी रक्षा करने में समर्थ नहीं होता।'
अतएव मोक्षगमन योग्य साधु के या सर्वज्ञ के मार्ग को अर्थात् सर्वज्ञ प्रतिपादित संयम सार्ग को प्रकाशित करता हुआ सेधावी साधु गुरुकुल अथवा गच्छ से बाहर न निकले । गुरुकुल को त्याग कर अन्यत्र निवास न करे अर्थात् स्वच्छन्दोचारी न बने ॥४॥
જેમ ગુરૂના ઉપદેશ વિના પોતાના જ અનુભવના આધાર પર નાચવાવાળા મારને ગુદા ભાગ છાનો રહી શકતું નથી. અર્થાત બહાર દેખાઈ આવે છે. એ જ પ્રમાણે જે સાધુ ગુરૂકુળમાં નિવાસ કરતા નથી. તેનું જ્ઞાન તેની રક્ષા કરવામાં સમર્થ થતું નથી.
તેથી જ મોક્ષમાં જવાની ઈચ્છાવાળા સાધુએ સર્વસના માર્ગને અર્થાત્ સર્વજ્ઞ દ્વારા પ્રતિપાદન કરેલ સંયમ માર્ગને પ્રકાશિત કરતા થકા બુદ્ધિશાળી સાધુ ગુરૂકુળ અથવા ગરછથી બહાર ન નીકળે ગુરૂકુળને ત્યાગ કરીને અન્ય થળે નિવાસ ન કરે. અર્થાત વરચ્છન્દચારી ન બને ઝાઝા