SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थयोधिनी टीका प्र. श्रु. अ. १३ याथातथ्यस्वरूपनिरूपणम् भवति, परमार्थसमुद्रस्योपरि एव पळवते । क एवं भूत स्तत्राह-'जे' यः परमार्थमविदित्वा सर्वविशिष्टमात्मानं मन्यमानः स्वप्रज्ञया 'भिक्खू' भिक्षु:- साधुः 'पन्न' प्रज्ञागन् 'विउकासेज्ना' व्युत्कर्षेत्-अमिमानं कुर्यात्, स समाधि प्राप्तो न भवति, 'अहवा घि' अथवाऽपि 'जे' यः स्वल्पान्तरायो लब्धि. मान् स्वार्थ व सर्वसाधारणशय्या संस्वारकाधुपकरणादिकमुत्पातितुं समर्थों भवति स तीनप्रकृतितया 'लाभमयावलित्ते' लाभपदावलिप्त:-लाभमदान्वितः 'अन्नं जणं' अन्यम्-अलब्धिमन्तं जनं साध्वन्तरम् 'बालगन्ने' बालपज्ञो मूर्खः 'खिमति-निन्दति-अपमानयति च वक्ति च अहमेतादृशः सर्वसाधारणशय्या. संस्तारकाधपकरणोत्पादकोऽस्मि, अन्यरतु-श्वानादिवत् धारमानः स्त्रोदरपूर्तिमात्रयपि न करोति । एतादृशः पराभिभवकारी गर्विष्ठो भिक्षुः समाधिपातो न भवतीति ॥१४॥ तप रूप अथवा धर्मध्यान रूप समाधि (मोक्षमागी) को प्राप्त नहीं कर पाता है। वह परमार्थ रूपी समुद्र की सतह पर ही तेरता रहता है। तथा जो साधु स्वल्प अन्तराय वाला था लधि वाला होने के कारण अपने लिए और दूसरे साधुओं के लिए शरया, संस्तारक आदि या उपकरण आदि प्राप्त करने में सामथ्र्यवान हो और हीन प्रकृतिवाला होने से लाभमद से युक्त होकर दूसरे साधु की निन्दा करता है और कहता है-मैं सर्व साधारण के लिए शय्या संस्कारक आदि तथा उपकरण आदि प्राप्त करके ले आता हूं दूसरे तो श्वान के जैसा इधर उधर भटकते हुए अपना पेट भी नहीं भर सकते । इस प्रकार दूसरे का पराभव करनेवाला अभिमानी साधु समाधि को प्राप्त नहीं कर सकता ॥१४॥ થારિત્ર, તપ રૂપ અથવા ધર્મધ્યાન રૂ૫ સમાધિ (મોક્ષમાગ) પ્રાપ્ત કરી શકતો નથી. 'તે પરમાર્થ રૂપી સમુદ્રની સપાટિ પરજ તરત રહે છે. તથા જે સાધુ થોડા અંતરાય વાળે અથવા લબ્ધિવાળા હોવાને કારણે પિતાને માટે અને બીજા સાધુઓ માટે શય્યા સંસ્તારક વિગેરે અથવા ઉપકરણ વિગેરે પ્રાપ્ત કરવામાં સામર્થ્યવાન હોય, અને હીન પ્રકૃતિવાળા હોવાથી લાભ મદથી યુક્ત થઈને બીજા સાધુની નિંદા કરે છે, અને કહે છે, કે-હું સર્વ સાધારણને માટે શય્યા સંસ્તારક વિગેરે તથા ઉપકરણ વિગેરે પ્રાપ્ત કરીને લઈ આવું છું બીજાઓ તે કુતરાઓની જેમ આમ તેમ ભટકીને પિતાનું પેટ પણ ભરી શકતા નથી. આ રીતે બીજાઓને તિરસ્કાર કરવાવાળે અભિમાની સાધુ સમાધિને પ્રાપ્ત કરી શકતો નથી ૧૪
SR No.009305
Book TitleSutrakrutanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy