________________
समयार्थवोधिनी टीका प्र. श्रु. अ. ११ मोक्षस्वरूपनिरूपणम् _ १७१
अन्वयार्थः- (जंबो) जन्तवा-पाणिनः 'अत्तरिसु' एके संसारसमुद्र पूर्वम् अतारिषुः-तीर्णवन्तः (तरंतेगे) : तरन्त्येके -अधुनाऽपि एके, भव्यजीवाः तरन्ति (अणागया तरिरसंति) तथा अनागतकाल माविनोऽने के तरिष्यन्ति-संसारातीर्णा भविष्यन्ति (तं सोच्चा पडिवक्खामि) -तादृशं मार्ग श्रुत्वा-भगवन्मुखास्कर्णगोचरीकृत्य हे जम्बू मुने ! तुभ्यं प्रतिवक्ष्यामि कथयिष्यामि (तं मुह मे) तं-तादृशं मार्ग मे-मम कथयतः शृणुत यूपमिति ॥६॥
टीका--'जंतयो' जन्तवः-अनेके माणिनो महापुरुषाः पूर्व महापुरुषैरनुष्ठित यं भावमार्गम् आश्रित्य पूर्व संसारोद्विग्नमानसाः सन्तः ससारम् 'अत्तरिसु' अतारिपुः तीर्णवन्त, तथा-साम्प्रतमपि समस्तसामग्रीयुक्ताः 'तरंतेगे' एके संख्येया जीवाः तरन्ति-सम्प्रत्यपि श्रुनचारित्रलक्षणमार्गमादाय मोक्षं गच्छन्ति।
अन्वयार्थ-जिल मार्ग का अवलम्बन करके बहुत जीव संसार सागर को पार कर चुके हैं। आज भी कोई भव्य जीव पार कर रहे हैं भौर अनागत काल में भी करेंगे, उस मार्ग को तीर्थकर के मुख से सुन कर हे जम्बू में तुम्हें कहूँगा। तुम मुझसे सुलो ॥६॥
टीकार्थ-महापुरुषों द्वारा आचीर्ण जिस भावमार्ग का आश्रय लेकर संसार से विरक्त मानस वाले अनेक महापुरुष संसार को तिर चुके हैं, वर्तमान में भी परिपूर्ण सामग्री प्राप्त करने वाले बहुत जीव तिर रहे हैं अर्थात् श्रुतचारित्र रूप मार्ग को स्वीकार करके मोक्ष प्राप्त कर रहे हैं। तथा अनन्त भविष्यत् काल में भी बहुत से जीव तिरेंगे, ऐसा तीनों कालों में संसार सागर से तारने वाला मोक्ष का कारण अत्यन्त प्रशस्त मार्ग तीर्थकरोने कहा है।
અન્વયાર્થ-જે માર્ગનું અવલખન કરીને ઘણા જ સંસારને પાર કદી ચુકયા છે, અને હાલમાં પણ કોઈ ભવ્ય જીવ પાર કરી રહેલ છે, અને ભવિષ્ય કાળમાં પણ પાર કરશે તે માર્ગનું ભગવાન તીર્થકરને મુખેથી મેં જે પ્રમાણે બાણ કર્યું છે તે જોબૂ એ પ્રમાણે હું તમને કહીશ તે તમે મારી પાસેથી સાંભળે છેદા
ટીકાઈ–મહાપુરૂષોએ આચરેલ જે ભાવમાર્ગને આશ્રય લઈને સંસારથી વિરક્ત માનસ વાળા અનેક મહા પુરૂ સંસારને તરી ચૂકેલા છે, વર્તમાનમાં પણ પરિપૂર્ણ સાધન પ્રાપ્ત કરવાવાળા ઘણુ જ તરી રહ્યા છે. અર્થાત ન ચારિત્ર રૂપ માગને સ્વીકારીને મેક્ષ પ્રાપ્ત કરી રહ્યા છે, તથા અનન્ત ભવિષ્ય કાળમાં પણ ઘા જી તરશે. આ રીતે ત્રણે કાળમાં સંસાર સાગરથી તારવાવાળે મોક્ષના કારણ રૂપ શ્રેષ્ઠ માર્ગ તીર્થક એ કહેલ છે.