________________
सूत्रकृतागसूत्र ___टीका-'वईए' वाचा 'गुत्तो' गुप्त'-वचनगुप्तिसम्पन्नः 'समाहि' समाधिम् दर्शनज्ञानचारित्ररूपं भावसमाधिम् 'पत्तो' एतादृशभावसमाधि प्राप्तो भवति । 'लेसं' लेश्याम्-शुद्धां तेजसादिकाम् 'समाहटु' समाहृत्य-उपादाय, अशुद्धांचकृष्णादिलेश्यां परिहत्य परिषएज्जा' परि-सर्वन:-संयममार्गे व्रजेत्-विचरेत् । तथा-'गिह' गृहम् 'न छाएज्जा' न छदेव स्वयम्, यथा-सर्पः स्वाऽऽवासं न निर्माति अपितु-अन्यदीये-मूपिकविले कथं कथमपि वाहयति कालम् । एवमेव साधुरपि गृहसंस्तरणसस्काराय स्वयं न यतेत । 'ण वि छाएज्जा' नाऽपि परराच्छादनादि गृहादेः कारयेत् । तथा-'पयामु' प्रजासु-म-प्रकण वारं वारं जायन्ते इति प्रजाः तासु-तद्विषयेषु जन्ममरणकारणभूताः क्रियाः पचनपाचनादिरूपाः, न स्वयं छादन करे और न दूसरों से छादन करवाये । स्त्रियों के विषय में संमिश्रभाव को त्यागे ॥१६॥ - टोकार्थ--वचन गुप्ति से सम्पन्न तथा दर्शन ज्ञान एवं चारित्र रूप भाव समाधि को प्राप्न मुनि शुद्ध लेश्या को ग्रहण करके कृष्ण आदि अशुद्ध लेश्याओं को पूर्ण रूप से त्याग दे और संयम का परिपालन करे।
साधु मकान न छाए । जैसे सर्प अपने लिए आवास नहीं बनाता, किन्तु चूहा आदि किसी अन्य के बनाये बिल में किसी प्रकार अपना काल यापन कर लेता है, उसी प्रकार साधु भी गृह का संस्कार आदि न करे, दूसरों से भी न करवाए। __ जो उत्पन्न होते हैं उन्हें प्रजा कहते हैं। उनके विषय में संमिश्र भाव अर्थात् गृहस्थ और संयतका एकीकरण न करे। तात्पर्य यह है किदीक्षित होकर भी स्वयं पचन पाचन आदि करना दूसरे से करवाना ન કરે તથા બીજાઓ પાસે પણ તેનું છાદન ન કરાવે અને સ્ત્રિયોના વિષયમાં સમિશ્રભાવને ત્યાગ કરે છે૧પમાં
ટીકાર્થ–-વચન ગુપ્તિથી યુક્ત તથા દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપ ભાવ સમાધિને પ્રાપ્ત થયેલ મુનિ શુદ્ધ વેશ્યાને ગ્રહણ કરીને કૃષ્ણ વિગેરે અશુદ્ધ લેશ્યાઓને પૂર્ણ રૂપથી ત્યાગ કરે. અને સંયમનું પરિ પાલન કરે. - સાધુ મકાનનું છાદન ન કરે. જેમ સર્ષ પિતાને માટે નિવાસ બનાવતા નથી, પરંતુ ઉદર વિગેરે કોઈ બીજાએ બતાવેલ દરમાં રહીને પિતાને સમય વીતાવે છે એજ પ્રમાણે સાધુએ પણ ઘરના સંસ્કાર વિગેરે સ્વયં ન કરવા અને બીજા પાસે કરાવવા પણ નહીં.
જે ઉત્પન્ન થાય છે, તેને પ્રજા કહે છે. તેના વિષયમાં સંમિશ્ર ભાવ અર્થાત્ એકીકરણ ન કરવું છે,