________________
सूत्रकृताङ्गसूत्रे विवद्धः साधुरल्पमत्वो भवति यस्य 'पिट्ठो' पृष्टना पश्चात् 'परिसपंति परिसर्पन्ति चलन्ति बान्धवाः, 'नवगहे हत्थी' नाहः हस्तीव, नवीनगृहीतो हप्तीव विवद्धो अवति, यथा ग्रहणकारः पश्चात् तमनुवर्तमानाः भवंति चलन्ति । तथाऽस्यापि साधोस्ते अनुकूच्चामेव चरंति, तेषां पश्चात्मवलंति, तथा 'सुयगोच्च अदुरए' सूतागौरिव अदूरगा, यथा नवसमूता गौः स्ववत्सस्य पार्वे एव तिष्ठति, तं परित्यज्य न कुत्रापि गच्छति तथा नवजातसाधोः परिवाराः वान्धवादयः साधु परित्यज्य न कुत्रापि गच्छन्ति, साधोः सामीप्य मेवानुतिष्ठन्ति । एवं स्वजनाऽऽहितमोहमापन्नः साधुः पत्रज्यां परित्यज्य गृहं विशति, तत्राऽपारमोह नालपरिवृतः परिवार परिवेष्टित एव तिष्ट नीति भावार्थः ॥११॥ प्लम्-एं संगो मणुस्साणं पायर्याला इव अतारिमा।
' कीया जत्थ व किरतति नाइसंगहि मुंच्छिया॥१२॥ बंधे हुए साधु के पीछे पीछे उसके बान्धव चलते हैं। जैसे नवीन हाथी को पकड़ने वाले उसी के अनुकूल वर्ताव करते हैं, उसी प्रकार वे भी उसी के अनुसार चलते हैं। जैसे नवीन ब्याई हुई गाय अपने बछडे के पास ही रहती है, उसे छोड कर अन्यत्र नहीं जाती, उसी प्रकार उस लाधु के चान्धव आदि परिजन उसके पास ही रहते हैं । उसे छोड़कर अन्यत्र नहीं जाते।
आशय यह है कि इस प्रकार स्वजनों के सम्पर्क से मोह को प्राप्त वह साधु प्रव्रज्या का परित्याग कर घर चला जाता है। वहां अपार मोहजाल में फंसकर और परिवार से घिरकर रहता है ॥११॥
સાધુની પાછળ પાછળ તેના સંસારી સ્વજને ચાલે છે–ગૃહવાસને ત્યાગ કરવા છતાં તે તે સાધુનો સાથે છેડતા નથી જેવી રીતે જગલમાંથી હાથીને પકડી લાવનાર માણસે હાથીને અનુકૂળ વર્તાવ કરીને હાથીને પિતાને વશ કરી લે છે, એ જ પ્રમાણે સંસારી સ્વજનો પણ તે સાધુને અનુકૂળ થઈ પડે એ વર્તાવ રાખીને તેને વશ કરી લે છે. જેમ તાજી વિવાયેલી ગાય પોતાના વાછડાની પાસે જ રહે છે. તેને છોડીને બીજે જતી નથી, એજ પ્રમાણે તે સાધુના સ્વજને તેની પાસે જ રહે છે–તેને પિતાની નજરથી દૂર થવા દેતા નથી. આ પ્રકારે સ્વજનોને સંપર્ક ચાલુ રહેવાથી તે નવદીક્ષિત, અલ્પસત્વ સાધુ મેહને વશ થઈને સાધુ પ્રવ્રજપાને ત્યાગ કરીને ઘેર ચાલ્યા જાય છે. ત્યાં તે અપાર મોહજાળમાં ફસાઈ જઈને સંસારમાં અટવાયા કરે છે ૧૧