SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थवोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. २ अनुकूलोपसर्गनिरूपणम् ५५ टीका--'ताय' हे तात ! हे प्रियपुत्र ! 'गंतु' गत्वैकवारम् । गृहमिति शेषः । 'पुणो' पुनः 'गच्छे' आगच्छेः 'तेण' तेनैकवारगृहगमनेन । 'असमणो सिया' न अश्रमणः स्यान त्वमसाधुभविष्यसि, किमेकवारं गृहगमनेन कोऽप्यश्रमणो भवति । यदि गृहं नो रोचते तदा पुनरप्यागन्तव्यमिदेव । 'अकामगं' अकाम-अनिच्छन्तं गृहकार्यम् , गृहकार्येच्छाविरहित भवन्तम् । 'परिकम्म' पराक्रान्तम्-स्वेच्छानुसारसंयमानुष्ठान कुवन्तम् । अथवा-वृद्धावस्थायाम् । अकामर्ग अकामक-मदनेच्छारहितं संयमानुष्ठानं पति पराक्रमन्तं 'को ते' कस्ते त्वाम् 'वारेउमरिहति' वारयितुं संयमानुष्ठानानिषेधुमईति, तदाऽवसरमाप्ते संयमा नुष्ठानाख्ये कर्मणि त्वां वारयितुं न प्रभविष्यति कोऽपि । 'वार्धक्ये मुनिवृत्तीना' मिति लोकोक्तेः । अधुना तु गृहमेव गन्तव्यम् , नायमवसरः संयमाऽनुष्ठानस्य । सति समयेऽबाधितेन त्वयाऽवश्याऽनु ठेयः संयम इति भावः ॥णा टीकार्थ-हे मिय पुत्र ! एक धार घर चल कर फिर लौट आना। एक चार घर चलने से तुम असाधु नहीं हो जाओगे । एक वार घर जाने से ही क्या कोई असाधु हो जाता है ? अगर घर में रहना रुचिकर न हो तो पुन: यहीं आ जाना । यदि तुम्हारी इच्छा गृहकार्य करने की न हो या अपनी इच्छा के अनुसार संयम का अनुष्ठान करना हो अथवा वृद्धा वस्था में कामेच्छा से रहित और संयम का अनुष्ठान करते हुए तुम्हें कौन रोक सकता है ? संघमानुष्ठान के योग्य उस अवसर पर तुम्हें संयम साधन से कोई नहीं रोक सकेगा? लोक में भी कहा जाता है कि वृद्धावस्था में मुनि वृत्ति अंगीकार करनी चाहिए । परन्तु इस समय तो ટીકા–માતા, પિતા આદિ વજને મુનિને આ પ્રમાણે સમજાવે છેહે પ્રિય પુત્ર તું ! એક વાર તે ઘેર પાછા ફર પછી તને ઠીક લાગે તે પાછો ફરજે. એક વાર ઘેર આવવામાં તું અસાધુ નહીં બની જાય. શું એક વાર ઘેર આવવાથી સાધુતાનું ખંડન થાય છે ખરું ! જે તને ઘરમાં રહેવાનું ન ગમે, તે તું અહી પાછા આવી જજે. જે તું ઘરકામ કરવા ન માગતું હોય અને ધર્મની આરાધના કરવા માગો હોય, તે અમે તને તેમ કરતો રોક નહીં. અથવા વૃદ્ધાવસ્થામાં કામેચ્છાને પરિત્યાગ કરીને જે તે સંયમની આરાધના કરીશ, તે તને કેણ રોકવાનું છે? વૃદ્ધાવસ્થા જ સંયમની આરાધના કરવા માટેનો યોગ્ય સમય છે ત્યારે તું ખુશીથી સંયમની આરાધના કરજે. કેમાં પણ એવી જ માન્યતા પ્રચલિત છે કે વૃદ્ધાવસ્થામાં જ પ્રવજ્યા અંગીકાર કરવી જોઈએ સંયમ સાધનાને આ અવસર નથી, માટે અત્યારે તો તારે ઘેર જ ચાલ્યા આવવું જોઈએ. જ્યારે અવસર આવે
SR No.009304
Book TitleSutrakrutanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages730
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy