________________
छरेट..
सूत्रकृतसूत्रे
विनाशमेति ।
अनेन प्रकारेण 'उदराणुगिद्धे' उदरानुगृद्धः = उदरभरणान्नं प्रति स्पृहावान तत्राह - 'नीवार गिदेव महावराहे' नीवारगृद्र इत्र महावराहः, नीवावनधान्यम् तस्मिन् गृद्ध आसक्तः भासक्तचिचपरिवारमादाय महावराहः स्थूलकाय: शुकर दवाऽतिसंकटे मवि सन् 'अदूरए ' अरे अतिशीघ्रम् 'घातमेव' विनाशमेव 'पहि' एष्यति, माप्स्यति । अवश्यमेव विनाशमेवष्यति नाsन्या गतिरस्ति । यथा वराहो जिहालोलुपतया भोज्यामुक्तोऽतिसंकटस्थानं मा विनश्यति, तथैवाज्य मुखमांगलिक इव उदरपोषणार्थ परगृहं धावन संसारसंकटमापतितो विनाशमेव प्राप्स्यतीति । यः स्वीयं गृहादिकसुत्सृज्य
इस प्रकार पेट के लिए जो दूसरों की प्रशंसा करता है, वह मुखमांगलिक विनाश को प्राप्त होता है । इस अर्थ को समझाने के लिये उपमा का प्रयोग करते हैं- नीवार नामक जंगली धान्य में आसक्त स्थूलकाय शहर जैसे परिवार सहित संकट में पड़कर शीघ्र ही विनाश को प्राप्त होता है, विनाश को प्राप्त होने के अतिरिक्त उस की दूसरी कोई गति नहीं, है उसी प्रकार वह उदरंभरी भी विनाश को ही प्राप्त होता है ।
आशय यह है-जैसे शूकर जिहालोलुप होकर भोजन में आसक्त होता है और संस्थान को प्राप्त करके जाणों से रहित होता है उसी प्रकार मुखमांगलिक साधु भी उदर गृह रखलोलुप होकर पराये घरों
ન્હેતુ', આજ શ્રાપને સાક્ષાત્ જેવાની તક મળી છે. • આ પ્રકારે પેટને ખાતર જે અન્યની પ્રશ'સા કરે છે, તે મુખમાલિક સયમના માગેથી ભ્રષ્ટ થઈ ને શીઘ્ર વિનાશ પામે છે. આ વાતને સમજાવવા માટે સૂત્રકારે નીચેની ઉપમાને પ્રયાગ કર્યાં છે. નીવાર (તાર્ન્ડલ જેવુ' જ*ગલી ધાન્ય)માં આસક્ત થયેલુ સ્થૂળ કાય સૂર જેવી રીતે પરિવાર સહિત સંકટમાં (શિકારીની જાળમાં) પડીને પેાતાના વિનાશ નેતરે છે, એજ પ્રમાણે ઉદરસરી (સ્વાદિષ્ટ ભાજનની લાલસાવાળા) સાધુ પશુ વિનાશને જ નાતરે છે.
આશય એ છે કે જેમ સૂવર જિહવાલોલુપ ખીને-તાંદુલ આદિ ભાજનમાં આસક્ત થઈને સંકટ સ્થાનમાં (જાળમા) ક્રૂસાઈ જાય છે અને પેાતાના પ્રાણેા ગુમાવી બેસે છે, એજ પ્રમાણે મુખમાંગલિક સાધુ પશુ ઉદર ગૃદ્ધ (ભોજન મેળવવાની લાલસાવાળા) થઈને કાં તે દૈન્યભાવ પ્રકટ કરીને ભિક્ષા માગે છે, કાં તેા દાતાની પ્રશંસા કરીને દાતા પાસેથી સ્વાદિષ્ટ ભેાજન પ્રાપ્ત કરવાની આશા રાખે છે. એવેા દૈન્ય ભાવયુક્ત મુખમાંગલિક સાધુ સાધુઓના