SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ 'समथार्थयोधिनी टीका प्र.श्रु. अ.७ उ.१ कुशीलवतां दोषनिरूपणम् ५९९ तद्वत्माणिनां पापं पुण्यं च विनाशयिष्यत्येव विनाश्यत्वस्योभयत्राऽपि तुल्यत्वात, • जले च नाशकत्वस्य सद्भावात् । एवं स्थिते स्मात्तमतमनुसृत्य स्नानादिकं कुर्वन्ति, ते यथा जात्यन्याः अन्यं जात्यन्धं नेतारमनुसृत्य गच्छन्तः कुपथा श्रिता भवन्ति, 'तथेमेपि नाभिमतं स्थान प्राप्नुवन्ति एवं स्मातमार्गानुसारिणः 'मंदा' मन्दा · सदसद्विवेकविकलाः 'पाणाणि' पाणिनः जलरूपान् जलाश्रितान् पुनरकादीन 'विणिहंति, विनिघ्नन्ति-व्यापादयन्ति। अवश्यं जलक्रियया जलफापजलाश्रितजीवानां विराधनासंभवात् ॥१६॥ करता है। इसी प्रकार यदि पाप को नष्ट करेगा तो पुण्य को भी नष्ट करेगा, क्यों कि नष्ट होने योग्य दोनों ही हैं। स्मार्त्तमत का अनुसरण करके स्नान को धर्म एवं मोक्ष का कारण मानते हैं, वे वैसे हैं जैसे एक • जन्मान्ध किसी दूसरे जन्मान्य नेता का अनुसरण करके चलता हुभा कुपथगामी होता है । ऐसे लोग अभीष्ट स्थान पर नहीं पहुंच सकते। इस प्रकार स्मार्त मत के अनुयायी विवेक से विकल होकर जलकायिक और अन्य जलाश्रित पूतरक आदि प्राणियों का घात करते हैं, क्यों कि जल संबंधी क्रिया से जलकायिक और जलाश्रित जीवों की अवश्य ही विराधना होती है ॥१६॥ { પણ ભજવે છે. એ જ પ્રમાણે જે તે પાપને નાશ કરતું હોય, તે પુણ્યને પણ નષ્ટ કરત જ, કારણ કે તે બને નષ્ટ થવા ગ્ય છે. શમાર્નામતને અનુસરીને - સ્નાનને ધર્મ અને મોક્ષનું કારણ માનનારા લેકે, જન્માન્ય માણુસૈને અનુસરણ કરનારા જન્માધે માણસે જેવાં જ છે. જેમ આંધળાનું અનુસરણ કરનારા માણસે બેટા માર્ગે ચડી જવાને કારણે નિયત સ્થાને પહોંચી શક્તા નથી, એજ પ્રમાણે સ્માર્નામતના અનુયાયીઓ પણ સ્નાનને ધર્મનું કારણ માનવા છતાં, તે માર્ગનું અવલમ્બન લઈને મોક્ષ પ્રાપ્ત કરવાને બદલે સંસારમાં પરિભ્રમણ જ કર્યા કરે છે. કારણ કે તેઓ વિવેકથી’ વિહીન હોવાને કારણે સ્નાન દ્વારા જીવહિંસા થાય છે, એવું સમજતા નથી. તેથી અપકાયિક જીવોની તથા પાણીને આશ્રયે રહેલા જીની હિંસા કરે છે એને તેના દ્વારા હિંસાજનિત પાપકર્મોનું ઉપાર્જન કરીને સંસારમાં ભ્રમણ કર્યા કરે છે. જલ સંબંધી ક્રિયા (નાનાદિ) વડે જલકાચિકે અને જલાશ્રિત જીની વિરાધના અવશ્ય થાય છે, એવું સમજીને સ્નાનાદિને ત્યાગ જ કરવું જોઈએ ગાથા ૧૦
SR No.009304
Book TitleSutrakrutanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages730
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy