________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ७ उ. १ कुशीलवतां दोषनिरूपणम् ५७५ तिकायाश्रितानि भवन्ति । न तु संपूर्णवृक्षेषु एक एत्र जीवः । 'जे आयसुखं पडुच्च' यः प्राणी आत्ममुखं प्रतीत्य, आत्मसुखार्थम् । तथा-'आहारदेहाय' भोजनाय देहपुष्टयर्थं वा, आत्मसुख ज्ञात्वा । 'छिदती' छिनत्ति छेदयति-'पागन्मि' प्रागल्भ्यात् विवेकं विहाय धृष्टतामाश्रित्य 'पाणे बहुणं तिवाई प्राणिनां वहूनामतिपाती भवति । एकस्यापि वनस्पतिकायस्य विराधने कृते बहवो जीवा विराधिता भवन्ति, तदतिपातात् निरनुक्रोशतया न धर्मों नवाऽऽश्मसुखं । किन्तु चातुर्गतिकनमगरूपपापमेव केवल मिति ॥८॥ मूलम्-जाइं च बुद्धिं च विणासयंते,
बीयाइ अस्संजय आयदंडे । अहाह से लोएँ अणज्जधम्मे.
बीयाइ जे हिंसइ आयसाए ॥९॥ छाया--जाति च वृद्धिं च विनाशयन् बीनान्यसंयत आत्मदण्डः ।
अथाहुः स लोकेऽनार्यवर्मा बीजानि यो हिनस्त्यात्मसाताय ॥९॥ जो लोग अपने सुख के लिए अथवा आहार के लिए या देह का पोषण करने के लिए इन जीवों का छेदन भेदन करते हैं, वे धृष्टता करके बहुत प्राणियों के घातक होते हैं, क्यों कि एक वनस्पति शरीर का छेदन करने से बहुत से जीवों की विराधना होती है । इस विराधना के कारण निर्दयता होने से न धर्म होता है और न आत्मा को सुख की प्राप्ति होती है। केवल चार गतियों में भ्रमण का कारण पाप ही होता है ॥८॥ . * * જે લેકે પિતાના સુખને માટે અથવા આહારને માટે અથવા શરીરનું પિષણ કરવાને માટે આ જીવનું છેદન ભેદન કરે છે, તેઓ પૂછતા કરીને (વનસ્પતિમાં જીવ નથી એવી ખોટી માન્યતાને વળગી રહેવાની મૂર્ખતા કરીને) ઘણાં જ જીવોના ઘાતક બને છે, કારણ કે એક જ વનસ્પતિકાયનું છેદન કરવાથી પણ ઘણું જ જીવેની વિરાધના થતી હોય છે. આ પ્રકારની વિરાધના કરનાર છવ પિતાની નિર્દયતાને લીધે પાપકર્મનું જે ઉપાર્જન કરે છે અને તેના આત્માને સુખની પ્રાપ્તિ થતી નથી. તેને આ પાપકર્મોને ફારણે ચાર ગતિઓમાં ભ્રમણ જ કર્યા કરવું પડે છે. દ્રા ,