________________
५७४
...... सूत्रतायः विलंबकानि, विलम्बन्ते धारयन्तीति विलम्बकानि एतानि जीवाकारं धारयन्ति । तथाहि-यथा कलल-बुबुद-मांस पेशी-गर्भ-प्रसव-बाल-कौमार-यौवन-जरावस्थातो मनुष्यो भवति । तथैव वृक्षवनस्पत्यादयोऽपि जाता, अभिनशा, संजातरसा: युवानः कथ्यन्ते । परतश्च त एव पुनः परिपक्वाः शुष्काः मृताश्चेति व्यवहियन्ते । या या अवस्था मनुष्याणां तास्ता एव वृक्षवनस्पतीनामपि भवन्ति। अतोऽपि सर्वे जीवा एव । ततो हरितान्यपि जीवाकारं विलंबन्ते एव । 'पुढोसियाणि' पृथक् श्रितानि, एतानि, मूलशाखास्कन्धपत्रादि भेदेषु संख्येयासंख्येयानन्तभेदभिन्नानि वनस्पकी वृद्धि और हानि देखने से बनस्पतिकाय सजीव सिद्ध होता है।
इसके अतिरिक्त ये जीव की विविध अवस्थाओं को धारण करते हैं। यथा-कलल, वुवुद, मांसपेशी गर्भ, प्रसव, बाल, कुमार, यौवन
और जरा अवस्थाएँ मनुष्य में होती हैं, अतएव मनुष्य सजीव है, उसी प्रकार बनस्पति में भी जात (उत्पन्न) अभिनव (नूतन) संजातरस, युवा आदि अवस्थाएँ होती हैं। तत्पश्चात् वे शुष्क, परिपक्व और मृत कहलाते हैं। इस प्रकार जो जो अवस्थाएँ मनुष्य में होती हैं, वही सष वनस्पति में होती हैं, इस कारण वे भी जीव हैं।
वनस्पतिकायिक जीव बनस्पति के मूल, शाखा, स्कंध, पत्र आदि अवयवों में संख्यात, असंख्यात एवं अनन्त संख्या में आश्रित होकर रहते हैं । ऐसा नहीं है कि सम्पूर्ण वृक्ष में एक ही जीव हो।
પ્રાપ્તિ અને અપ્રાપ્તિને લીધે વનસ્પતિના શરીરની વૃદ્ધિ અને હાનિ થતી જોવામાં આવે છે, તેથી સિદ્ધ થાય છે કે વનસ્પતિકાય સજીવ છે વળી વનસ્પતિકાય પણ જીવની વિવિધ અવસ્થાઓ ધારણ કરે છે. કલલ (વીર્ય અને શોણિતને સમુદાય શરીરપિંડ બનાવાની અવસ્થા) માંસપેશી, ગર્ભ, પ્રસવ, બાલ્યકાળ, કુમાર, યૌવન અને જરા, આ બધી અવસ્થાઓને જેમ મનુષ્યમાં - સદ્ભાવ હોય છે, એ જ પ્રમાણે વનસ્પતિમાં પણ જાત ( ઉત્પન્ન) અભિનવ (નૂતન) સંજાતરસ, યુવા આદિ અવસ્થાઓને સદ્ભાવ હોય છે. ત્યાર બાદ પરિપકવ, શુષ્ક અને મૃત આ અવસ્થામાં પણ આવે છે. આ પ્રકારે મનુષ્યમાં જે જે અવસ્થાઓના સદ્ભાવ છે, તે બધી અવસ્થાઓને વનસ્પતિમાં પણ સદ્ભાવ હોય છે. તે કારણે વનસ્પતિની સજીવતા સિદ્ધ થાય છે. વન
પતિકાયિક જી વનસ્પતિનાં મૂળ, શાખા, સ્કંધ. પત્ર આદિ અવયમાં સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત સુધીની સંખ્યામાં આશ્રય લઈને રહેતા હેય છે. એવું માનવું જોઈએ નહીં કે આખા વૃક્ષમાં એક જ જીવ હોય છે.