SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थचोधिनी टीका प्र. श्रु. अ. ७ उ.१ कुशीलवतां दोपनिरूपणम् ५५९ अनेकशत वारं तथा अन्यथा वा प्रकारान्तरेण फलं प्रयच्छन्ति । अयं भावा-कि चित्कर्म तस्मिन्नेव जन्मनि फलं ददाति, किंचिच्च कर्म जन्मान्तरे फलदात् । यथा दुःख विपाकास्य प्रथमश्रुतस्कन्धे कथितं मृगापुत्रस्य विषये, तथा-दीर्घकाल 'स्थितिकं तु कर्म, अपर भवान्तरितं फलं ददति । 'संसारमावान ते' संसारमापन्नाः ते संसारे परिभ्रमन्तस्ते कुशीला जीवाः । 'परं परस्' अधिकादपि अधिकम्, शिर छेदादिकं दुःखमनुभवन्ति । येन प्रकारेण यत् कृतं तेनैव प्रकारेण एकवार मेव, अनेकशी वा, शतकृत्वः सहस्रकृत्वो वा फलमनुभवत्येव । 'बंधंति वेदंति य दुन्नियाणि वध्नन्ति, वेदयन्ति च दुर्मीतानि, आतथ्यानं कृत्वा पुनः कर्म वध्नन्ति फल देते हैं । वे सैकड़ों भयो में फल देते हैं अथवा अन्यथा अर्थात् एक भव में भी फल देते हैं । जैसा दुःख विपाक नामक प्रथम श्रुतस्कंध में मृगापुत्र के विषय में कहा गया है, तदनुसार जो कर्म लम्बी स्थिति वाला होता है, वह अगले किती भव में फल प्रदान करता है। __संसार को प्राप्त दुराचारी जीव अधिक से भी अधिक मस्तकछेदन आदि दुःखों का अनुभव करते हैं । जो कर्म जिस प्रकार से किया गया है, वह उसी प्रकार से एक जन्म में या सैकड़ों हजारों जन्मों में फल देता है। दुराचारी जीव कर्मों को बांधते है और वेदते हैं। वेदन करते समय आर्तध्यान करके पुनः नूतन कर्म का बंध करलेते हैं। जब उसका उद्य आता है तो फिर आर्तध्यान करते हैं और फिर नवीन कर्म का बन्धन करते हैं। इस प्रकार बन्धन और वेदन का કે આ ભવમાં પણ કર્મ પિતાનું ફળ દે છે, અથવા પરભવમાં પણ ફળ દે છે. સેંકડો ભવોમાં પણ ફળ દે છે અથવા એક ભવમાં પણ ફળ દે છે જેવું ખવિપાક નામના પ્રથમ શ્રુતસ્કમાં મૃગાપુત્રના વિષયમાં કહેવામાં આવ્યું છે, તે પ્રમાણે જે કર્મ દીર્ઘ સ્થિતિવાળું હોય છે, તે કર્મ પછીના કોઈ ભવમાં ફળ પ્રદાન કરે છે. સંસારમાં ભ્રમણ કરતે દુરાચારી જીવ મસ્તક છેદન આદિ ભારેમાં ભારે દુઃખનું વેદન કરે છે. જે કર્મ જે પ્રકારે કરવામાં આવ્યું હોય છે, એજ પ્રકારે તે કર્મ એક જન્મમાં કે અન્ય સેંકડો કે હજારે ભવમાં ફળ દે છે. દુરાચારી જ કર્મો બાંધે છે” અને ' તેમને દુખ વિપાક વેદતા રહે છે વેદન કરતી વખતે આર્તધ્યાન કરીને તેઓ પુનઃ નૂતન કર્મને બંધ કરી લે છે. વળી જયારે તે ઉદયમાં આવે છે, ત્યારે ફરી આર્તધ્યાન કરે છે અને ફરી નવા કમને બન્ધ કરે છે આ પ્રકારે કઈ કેઈ જીવને બન્ધન અને વેદનને પ્રવાહ અનન્તકાળ સુધી ચાલુ રહે છે,
SR No.009304
Book TitleSutrakrutanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages730
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy