________________
11.
संपार्थ पोधिनो टोका प्र. श्रृं. अ. ६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् ५५७, सामीप्येन शुद्ध-निर्दोषम् , तदेवंभूतम्, 'धम्म' धर्मम् दुर्गतिधारणाद् धर्म-श्रुत्तचरित्राख्यम् 'सोचा' श्रुत्वा, तथा 'तं' तम्-तादृशं धर्मम् 'सदहाणा श्रधाना: तत्र श्रद्धामाधायाऽनुतिष्ठन्तः, 'जणा' जनाः-पुरुषाः 'अणाऊ' अनायुषा-अप: गतायुःकर्माण श्चेत्तदा सिद्धा भवन्ति, सायुपश्चेतदा 'इंदा व' इन्द्रा इव 'देवाः हिव' देवाधिपाः 'आगमिस्संति' आगमिष्यन्ति, इन्द्रा इव देवाधिपतित्वमश्नुवते, सर्वज्ञतीर्थकरोदितधर्मान् श्रुत्वा श्रद्धया च तदाराधनं कुर्वाणा लोकाः आयुकिमणोऽपगमे मुक्ता भवन्ति, अथवा-साभिलाषाश्वेत्तदा इन्द्रा इव देवानामधिपतयों भवन्तीति भावः ॥२९॥ ...इत्यहं कथयामि सर्वज्ञभाषित धर्म भवद्भयः, इत्येवं सुधर्मस्वामी विज्ञापयक्ति शिष्येभ्य इति
इति श्री-विश्वविख्यातजगद्वल्लभादिपदभूषितवालब्रह्मचारि - जैनाचार्य' ... पूज्यश्री-घासीलालबतिविरचितायां श्री सुत्रकृताङ्गस्य "समयार्थबोधिन्याः
___ ख्यायां" व्याख्यायां वीरस्तवाख्यं षष्ठमध्ययनं समाप्तम् ॥६-१॥.... कर उस पर श्रद्धा करने वाले भव्य पुरुष आयुकर्म से रहित हो जाते हैं तो सिद्धि प्राप्त करलेते हैं। यदि आयुकर्म विद्यमान, हो अर्थात कर्म शेष रहगए हों तो इन्द्र के समान देवाधिपति होते हैं। . ..
आशय यह है कि तीर्थकर प्ररूपित धर्म को श्रमण करके उस पर श्रद्धा करने वाले तथा उसकी आराधना करने वाले जन आयु तथा कर्मों से रहित होकर मुक्त हो जाते हैं । कदाचित् वे साभिलाष हों। कर्मक्षय न कर पाये हों तो देवेन्द्र की पदवी प्राप्त करते हैं ॥२॥ . इस प्रकार में सर्वज्ञोक्त धर्म कथन करता हूँ।
छठा अध्ययन समाप्त શબ્દ બને દષ્ટિએ સર્વથા નિર્દોષ મુતચારિત્ર રૂપ ધર્મનું શ્રવણ કરીને, તેના ઉપર દઢ શ્રદ્ધા રાખનાર ભવ્યપુરુષે જે આયુકર્મથી રહિત થઈ જાય તે સિદ્ધિ (મેક્ષ) પ્રાપ્ત કરે છે. પરંતુ જે તેના આયુકર્મને સર્વથા ક્ષય ન થઈ જાય એટલે કે કમ બાકી રહી જાય તે ઈન્દ્રના સમાન દેવાધિપતિ તે અવશ્ય થાય છે
તાત્પર્ય એ છે કે તીર્થંકર પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરીને તેના પર શ્રદ્ધા રાખનાર તથા તેની આરાધના કરનાર પુરુષે આયુ તથા કર્મોથી રહિત થઈને મુક્ત થઈ જાય છે. કદાચ તેઓ સાલિયાષ હાય-કર્મને પૂરે પૂરે ક્ષય ન કરી શક્યા હોય, તે દેવેન્દ્રની પદવી તે અવશ્ય પ્રાપ્ત કરે છે. ર૯
"भा २ हु सात मनु ४थन छु,” मेसुध સ્વામી જંબુસ્વામી આદિ શિવ્યાને કહે છે.
છે છતું અધ્યયન સમાસ છે
-