________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ.६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् ५२९ सव्वधम्मा' सर्वधर्माः 'निवाण सेवा' निर्वाणश्रेष्ठाः-निर्वाणप्रधानाः सन्ति, तथा'ण णायपुत्ता परमत्थि नाणी' ज्ञातपुत्रमहावीरात् परोऽधिको ज्ञानी नास्तीति ।।२४॥
टीका-- "ठिईण' स्थितीनां-स्थितिमतां मध्ये 'लवमत्तमा' लवसप्तमा:पञ्चाऽजुत्तरविमानवासिनो देवाः सर्वोत्कृष्टस्थितिवर्तिनः 'सेट्टा' श्रेष्टा:-प्रधानाः, तथाहि-लवाः शाल्पादिकवलिकाः लक्नक्रिया (छेदल क्रिया) ममिताः कालविभागा: सप्त सप्तसंख्या मान-प्रमाणं यस्य कालस्यासौ लबसप्तम स्तं लबसप्तमं कालं यावदायुष्य प्रभवति सति ये शुभाध्यवमायप्रवृनयः सन्तो मोक्षं न गताः किन्तु देवेपूत्पन्ना स्ते लवसप्तमा स्ते च सर्वार्थसिद्धार्थाभिधानानुत्तरविमानवासिनो देशः, अतस्ते लवसप्तमाः कथ्यन्ते । 'समाण' समानां परिषदां मध्ये 'सट्टा' श्रेष्ठा सभा श्रेष्ठ है जो सभी धर्म निर्वाणप्रधान हैं. उसी प्रकार ज्ञातपुत्र महावीर से अधिक कोई ज्ञानी नहीं है ॥२४॥
टीकार्थ--जितने भी स्थिति वाले हैं, उनमें पाँच अनुत्तर विमानों में वसने वाले देव सर्वोत्कृष्ट स्थिति वाले हैं। शालि आदि की लवनक्रिया (एक मुट्ठि काटने) में जितना समय लगता है, वह लय कहलाता है। सात लचों का मान जितना काल लवसप्तन कहलाता है। अनुत्तर विमानवासी देवों की यह संज्ञा है। इसका कारण यह है कि सात लव की आयु यदि उन्हें अधिक मिल गई होती तो वे अपले गद्ध परिणामों से मोक्ष प्राप्त कर लेते । किन्तु आयु की इतनी न्यूनता होने से वे मोक्ष प्राप्त न कर सके और अनुत्तर विमानों में देव रूप से उत्पन्न हुए। શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેમ સઘળા ધર્મો નિર્વાણપ્રધાન ગણાય છે, એજ પ્રમાણે જ્ઞાત પુત્ર મહાવીર કરતાં અધિક જ્ઞાની અન્ય કેઈ નથી ૨૪
ટકાથ–સ્થિતિવાળા જેટલાં જીવે છે, તેમાં પાંચ અનુત્તર વિમાનોમાં નિવાસ કરનારા દેને સંસ્કૃષ્ટ સ્થિતિવાળા માનવામાં આવે છે. શાલિ (એક પ્રકારની ડાંગર) આદિની લવનક્રિયામા–એક મુઠ્ઠી શાલિ આદિની કાપણી કરવામાં–જેટલે સમય લાગે છે, એટલા સમયને ‘લવ' કહે છે. સાત લવપ્રમાણે કાળને “લવસપ્તમ' કહે છે. અનુત્તર વિમાનવાસી દેને માટે આ સંજ્ઞા પ્રચલિત છે. તેનું કારણ એ છે કે જે તેમને સાત લાપ્રમાણુ અધિક આયુષ્ય મળ્યું હોત, તે તેઓ પોતાના શુદ્ધ પરિણામોને લીધે મોક્ષ પ્રાપ્ત કરી શકળ્યા હતા. પરંતુ આયુની એટલી ન્યૂનતાને લીધે તેઓ મોક્ષ પ્રાપ્ત કરી શક્યા નહી, અને તેમને અનુત્તર વિમાનમાં દેવ રૂપે ઉત્પન્ન થવું પડ્યું. તેમની સ્થિતિ (આયુ કાળ) સૌથી વધારે હોય છે. -
२०६७