________________
समयावधिनी टीका प्र. श्रु. अ. ६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् ५१७ मध्ये यथा - गङ्गासलिलं प्रधानम् । 'एक्खीसु' पक्षिषु मध्ये, यथा- 'वेणुदेवे गरुले ' वेणुदेव द्वितीयं नाम विद्यते यस्य इत्थंभूतो गरुडो विशिष्ट:- प्राधान्यमुपगतः, एवम् - 'निव्वाणवाण मिह' इह-अस्मिन् क्षेत्रे निर्माणवादिनाम्, तत्र निर्वाणं मोक्षः, सिद्धिक्षेत्रम्, कर्मापनयनरूपं वा स्वरूपतः तदुपायभूतज्ञानदर्शनचारित्रंतपः माप्ति हेतुतो वा वदितुं - प्रकाशयितुं शीलं विद्यते येषां ते निर्वाणादिनः तेषां निर्वाणवादिनां मध्ये 'णायपुत्तें' ज्ञातपुत्रः, ज्ञातः - क्षत्रियस्तस्य पुत्रः - श्री महावीरस्वामी तीर्थकरः प्रधानः । यथावस्थित निर्वाणार्थमख्यापकत्वात् । यथा हस्तिषु श्रेष्ठ ऐरावतः, यथा वा वन्येषु केशरी, जलेषु गङ्गाजलम्, पक्षिषु गरुडः, तथामोक्षवादिषु आस्तिक समुदायेषु भगवान महावीर एव श्रेष्ठो नान्यः कश्चनेति ॥ २१ ॥
जैसे पक्षियों में वेणुदेव अपर नामवाला गरुड प्रधान है उसी प्रकार निर्वाणवादियों में ज्ञातपुत्र भगवान् महावीर श्रेष्ठ हैं । यहाँ निर्वाण का अर्थ है मोक्ष या सिद्धिक्षेत्र या समस्त कर्मो का क्षय अथवा निर्वाण के उपाय सम्यग्दर्शन आदि । ज्ञातवंशीय क्षत्रीय होने से भगवान् 'ज्ञातपुत्र या 'नायपुत्त' कहलाते हैं । ज्ञातपुत्र भगवान महा वीर ने मोक्ष के स्वरूप और साधनों का यथातथ्य प्ररूपण किया है, अतएव वे मोक्षवादियों में प्रधान कहे जाते हैं ।
अभिप्राय यह है कि जैसे हाथियों में ऐरावत, पशुओं में सिंह, नदियों में गंगा और पक्षियों में गरुड़ प्रधान है, उसी प्रकार निर्वाणवादी आस्तिकों में भगवान महावीर ही श्रेष्ठ हैं, ॥२१॥
જળ શ્રેષ્ઠ ગણાય છે. પક્ષીઓમાં ગરુડ નામનુ પક્ષી, કે જેનુ' ખીજું નામ વેદેવ છે, તે શ્રેષ્ઠ ગણુય છે. એજ પ્રમાણે જગતના સમસ્ત નિર્વાણુવાદીએમાં જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર શ્રેષ્ઠ છે. અહીં નિર્વાણુ એટલે મેાક્ષ અથવા સિદ્ધિક્ષેત્ર અથવા સમસ્ત કર્મના ક્ષય અથવા નિર્વાણુના ઉપાય રૂપ સમ્યગ્દન આઢિ અથ ગ્રહણ થવા જોઈએ. ભગવાન મહાવીર જ્ઞાતવશમાં ઉત્પન્ન થયેલા હાવાથી તેમને ‘જ્ઞાતપુત્ર' અથવા ‘નાયપુત્ત' કહેવાય છે. જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે મેક્ષના સ્વરૂપનું તથા મેક્ષપ્રાપ્તિનાં સાધનાનુ યથાર્થ રૂપે પ્રતિપાદન કર્યું છે, તેથી જ તેમને શ્રેષ્ઠ મેાક્ષવાદી કહેવામાં આવ્યા છે.
ત પર્યાં એ છે કે જેમ હાથીએમાં અરાવત, પશુએમાં સિંહ, નદીએનાં જળમાં ગંગાનુ જળ અને પક્ષીઓમાં ગરુડ પ્રસિદ્ધ છે, એજ પ્રમાણે નિર્વાણુવાદી આસ્તિકામાં ભગવાન્ મહાવીર જ શ્રેષ્ઠ છે રા