SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ५१४ . . सूत्रकृताङ्गसूत्रे टीका-'जहा' यथा 'उदहीण' उदधीनाम्-इर्दधि, क्षीरोदधि, घृतोदध्यादि समुद्राणां मध्ये 'सयंभू' स्वयम्यूरमणः, स्वयमेव भवन्तीति स्वयम्भुवो देवा स्तेषामानन्दस्थानं स्वयम्भूरमणः। स समुद्रः समुद्राणां मध्ये यथा श्रेष्ठः । यथा वा-नागेसु नागकुमारदेवेषु 'धरणिद' धरणेन्द्रम् तन्नामकमिन्द्रम् 'सेट्टे आहु' श्रेष्ठमाहुः-कथयन्ति 'खोओदए वा रसवे जयंते' क्षोदोदको वा रसबैजयन्तः, क्षोदः-इक्षुरस इव उदकं जलं यस्य स क्षोदोदका, स यथा-रसमाश्रित्य स्वकीय रसगतगुणविशेषैः इतरेषां समुद्राणां मुजि पताकेव व्यवस्थितः। तथा-'तबोव हाणे' तप उपधाने-इहलोकपरलोकसंसारहिततीव्रतपसि 'मुणिवेजयंते' मुनिवैजयन्तः, मनुते-सस्थावरात्मकलोकस्य त्रैकालिकीमवस्थां जानातीति मुनिः___टीकार्थ-जैले इर्दधि, क्षीरोदधि, घृतोदधि, आदि समुद्रों में स्वयंभूरमण समुद्र प्रधान श्रेष्ठ है । जो स्वयं ही उत्पन्न होते हैं, वे स्वयंभू कहलाते हैं, अर्थात् देव, वे जिस समुद्र में रमण (क्रीडा) करते हैं, वह स्वयंभूरमण कहलता है । अथवा जैसे नागकुमार देवों में धरण नामक इन्द्र (धरेणेन्द्र) श्रेष्ठ कहा गया है, और जैसे इक्षुरसोद नामक समुद्र रसवाले पदार्थों में प्रधान है, क्योंकि उसका जल इक्षु के रस के समान है, अर्थात् अपने रसगुण की विशिष्टता के कारण सप समुद्रों में वह सर्वोत्तम मानाजाता है, उसी प्रकार ऐहिक और पारलौकिक आकांक्षा से रहित घोर तपस्या के कारण भगवान महावीर पताका के समान मुनियों में प्रशन है। जो उस स्थावर रूप लोक की त्रैकालिक ટીકાઈ–ઈલૂદધિ, ક્ષીરે દધિ, વૃદધિ, આદિ સમુદ્રોમાં સ્વયંભૂરમણ સમુદ્ર પ્રધાન (શ્રેષ્ઠ) ગણાય છે. જેઓ સ્વયં-એટલે કે પિતાની મેળેજ-પેદા થાય છે, તેમને સ્વયંભૂ કહે છે, એટલે કે દેવેને અહીં સ્વયંભૂ કહ્યા છે.' તેઓ જે સમુદ્રમાં અણુ (ક્રીડા) કરે છે, તે સમુદ્રને સ્વયંભૂરમણ કહે છે. મહાવીર પ્રભુને અહી સ્વયંભૂરમણ સમુદ્ર જેવાં સર્વશ્રેષ્ઠ મુનિ કહેવામાં આવેલ છે. અથવા-જેમ નાગકુમાર દેવેમાં ધરણ નામના ઈન્દ્રને શ્રેષ્ઠ ગણવામાં આવે છે, અને જેમ ઈક્ષુરશેદ નામના સમુદ્રને સમસ્ત રસવાળા પદાર્થોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે (કારણ કે તેનું પણ શેરડીના રસ જેવું મીઠું છે.) એટલે કે પિતાના રસગુણની વિશિષ્ટતાને કારણે ઈશ્નરસદ સમુદ્રને સઘળ સમુદ્રોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે, એ જ પ્રમાણે એહિક અને પારલૌકિક આકાણાઓથી રહિત, ઘેર તપસ્યાને કારણે ભગવાન મહાવીરને પતાકાના સમાન મુનિમાં પ્રધાન માનવામાં આવે છે. જેઓ ત્રસ, સ્થાવર રૂપ લેકની
SR No.009304
Book TitleSutrakrutanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages730
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy