________________
३९
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. १ सूत्रकृतोपसंहारः 'फासा' स्पशाः नाडनादिरूपाः सर्वेऽपि 'फरुमा परुषाः रूक्षाः अनाय्यैः कृतस्वात् पीडाकारिणः इति यावत् । 'दुरहिया' दुरधिसखाः दुःखेनापि सोहुम. शक्षा भवन्ति, 'सरसंवीत्ता' शरसंवीता-रणशिरसि तीक्ष्णशरेण ताडिताः 'हत्थी' हस्तिन: शकीवा जीवाः कातराः 'अवता' अशाः गुरुकर्माणः 'गिह' गृहं 'गया' गताः गच्छन्ति । इमे ऽल्पप्रकृतयः साधवोऽपि, प्रतिकूलोपसगै पूर्वप्रदर्शितदंशमशकादिभिः वाधिताः सोढुं तान् असमर्थाः पुनरपि परित्यक्तमपि गृहवासमाश्रयन्ति । तमेव शरणं मन्यपानाः इति ब्रवीमि । सुधर्मस्वामी शिष्येभ्यः कथयतीति भावः ॥१७॥ इति श्री विश्वविख्यातजगद्वल्लभादिपदभूपितवालब्रह्मचारि 'जैनाचार्य पूज्यश्री घासीलाल व्रतिविरचितायां श्री "समयार्थबोधिन्याख्यायां"
व्याख्यायां तृतीयमध्ययनस्य प्रथमोदेशकः समाप्तः ॥३-१॥ समस्त स्पर्श वडे कठोर होते हैं अर्थात् अनार्थ पुरुषों द्वारा दिये हुए यह उपसर्ग पीडा जनक होते हैं। इनको सहन करना अतीव कठिन है। इन उपसगों के आने पर कोई कोई साधु युद के अग्रभाग में स्थित हाथियों के समान कातर हो जाते हैं, और साधुवृत्ति त्याग कर घर का रास्ता पकड़ लेते हैं। । अभिप्राय यह हैं कि धैर्यहीन साधु पूर्वप्रदर्शित दंशमशक दंडप्रहार
आदि प्रतिकल उपसर्गों से बाधित होकर उन्हें सहन करने में जब अम्ल मर्थ हो जाते हैं तो त्यागे हुए गृहवास को पुनः स्वीकार कर लेते हैं। वे गृहवास को ही शरणभूत मान बैठते हैं। ऐसा में कहता है, यह सुधर्मा स्वामी अपने शिष्यों से कहते हैं ॥१७॥
तृतीय अध्ययन का प्रथम उद्देशक समाप्त ॥ અને ઉપસર્ગો આવી પડે ત્યારે કઈ કઈ કેઈ અપસવ, કાયર સાધુઓ સમરાંગણના અગ્રભાગમાં સ્થિત હાથીની જેમ ડરી જઈને અથવા વિવશ થઈ જઈને સાધુવૃત્તિને ત્યાગ કરીને ઘરને રસ્તો પકડી લે છે– સંસારમાં પાછાં ફરી જાય છે
આ કથનને ભાવાર્થ એ છે કે પૂર્વ પ્રદર્શિત શીત પરીષહ, ઉષ્ણ પરીષહુ, ડાંસ અને મરછર કરડવા રૂપ પરીપ, લાકડીના પ્રહાર આદિ પ્રતિફળ ઉપસર્ગોથી ત્રાસી જઈને કઈ ધૈર્યહીન સાધુ જ્યારે તેમને સહન કરવાને અસમર્થ બની જાય છે, ત્યારે એક વાર ત્યાગ કરેલા ગૃહવાસને ફરી સ્વીકાર કરી લે છે તેઓ ગૃહવાસને જ શરણભૂત માને છે, એવું હું કઈ છું. આ પ્રમાણે સુધર્મા સ્વામી પિતાના શિષ્યોને કહે છે. ગાથા ૧ણા
ત્રી અદયયનને પડેલો ઉદ્દેશક સમાપ્ત
-