________________
सूत्रकृताङ्गसूत्रे
इति तदुक्तम्-- "एक हि चक्षुरपलं सहजो विवेकः तद्वद्भिरेव सह संसतिद्वितीयम् । एतद्वयं भुवि न यस्य स तत्वतोऽन्धः तस्याप्पमार्गचलने खलु कोऽपराधः ॥१॥"
एवं साधुमिः सह विद्वेषं कुर्वन्तः सन्मार्गादपि गुप्यन्तेऽज्ञानिनः मोहाच्छादिताः अनार्या एकस्मादज्ञानानिर्गत्याऽज्ञानाऽन्तरं नरकादि रूपां दुर्गति गच्छन्ति, विवेकशून्यत्वादिति भावः ॥११॥ फरना है। जिसके यह दोनों ही चक्षु नहीं है वही वास्तव में अन्धा है। ऐला मनुष्य यदि कुमार्ग में प्रवृत्त हो तो उसका क्या अपराध है ? कहा भी है-'एकं हि चक्षुरमलं सहजो विवेकः' इत्यादि ।
'सहज स्वाभाविक विवेक एक-निर्मल नेत्र है और विवेकी जनों का लहवाल (समानम) दुसरा नेत्र है। यह दोनों ही नेत्र जिले प्राप्त नहीं है, वास्तव में वही इस भूनल पर अंधा है। वह अगर अपथगामी होता है तो उस वेचारे का क्या अपराध है ? अर्थात् उसका कुमार्गगामी होना तो स्वभाविक ही है।।
इस प्रकार साधुनों के प्रति द्वेष रखने वाले, सन्मार्ग से द्रोह करने वाले, अज्ञानी, मोह ले घिरे हुए अनार्य जन एक अज्ञान से निकल कर नरकगति आदि रूप दूसरे अज्ञाज को पाप्त करते हैं, क्योंकि वे विवेक रहित होते हैं ॥११॥
સમાન છે જેમને આ બને ચક્ષુ હોતાં નથી, તેઓ જ ખરી રીતે આંધળા છે. એ માણસ જે કુમાર્ગે પ્રવૃત્ત થાય, તો તેને શો અપરાધ ! કહ્યું પણ छ -'एकं हि चक्षुरमलं सहजो विवेक.' इत्याहि
“વાભાવિક વિવેક એક નિર્મળ નેત્ર રૂપ છે. અને વિવેકી જનોને સહવાસ બીજા નેત્ર રૂપ છે. આ સંસારમાં જેને આ બે નેત્રની પ્રાપ્તિ થઈ નથી તેને જ વાસ્તવિક રૂપે તે અંધ કહી શકાય છે, જે આ, બને પ્રકારના નેત્રના અભાવવાળો માણસ કુમાર્ગગામી બને, તે તેને શે અપરાધ! એટલે કે એ માણુસ કુમાર્ગગામી બને તે સ્વાભાવિક જ છે..
આ પ્રકારે સાધુઓ પ્રત્યે દ્વેષ રાખનાર સન્માગને દ્રોહ કરનાર અજ્ઞાની, મેહથી ઘેરાયેલા અજ્ઞાન માણસ એક અજ્ઞાનમાથી નીકળીને નરકગતિ આદિ રૂપ બીજા અજ્ઞાનને પ્રાપ્ત કરે છે, કારણ કે તેઓ વિવેકરહિત હેય છે. ગાથા ૧૧