________________
३८४
सूत्रकृताङ्गसूत्रे अभिनववक्षिपदीप्ताऽतिमहनासु पापकर्मकारिणः पातयित्वा ‘पययंति' प्रपचन्ति यथा-तप्ततैलपू रतकटाहे शाकं पक्षिप्पेतस्ततश्चालन कुर्वन् पाचयति तद्वत् कटाहकलपकुमां बालान् इतस्ततः चालनेन ते परमाधार्मिकाः पाचयन्ति । तत्र पाकदुःखमनुभवन्तस्ते बालाः किं कुर्वन्ति तत्राह-तण्हाइया' तृप्णार्दिताः वृष्णया जलानेच्छया पीडितास्ते बालाः परमाधार्मिकः 'तउतंत्रतत्त' त्रपुताम्रतप्तम् , तृष्णयाऽऽकुलितास्ते यदा जलं प्रार्थयन्ति, तदा ते नरकपालास्तान् भो ? मद्यन्तेऽतीव पियमासीत् पिच इदानी मिदमिति स्मारयित्वा-वरं पुताम्रम् । 'पज्जिज्जमाणा' पाश्यमानास्ते नारकाः। 'अट्टनर आर्तस्वरं रसन्ति, दिलक्षणदुःश्वाऽनुभवनेन दुःखिताः आसन् एक, इदानीं तप्तत्रताम्रपानेन सुतरां साऽतिशयेन दु:खिताः सन्तः आर्तनाद कुन्तीति ॥२५॥ हुए तैल से पूरित कढाई में शाक डालकर और इधर से उधर तथा उधर से इधर हिला डुलाकर पकाया जाता है, उसी प्रकार कढाई के समान कुंभी में उन पापी जीवों को इधर उधर हिलाकर परमाधानिक पकाते हैं। पकाने के दु.ग्व का अनुभव करते हुए वे अज्ञानी क्या करते हैं, सो कहते हैं-घास से पीडित होकर जब वे जल की प्रार्थना करते हैं, तब नरकपाल उन्हें कहते हैं-'अरे तुझे मदिरा बहुत प्रिय थी, ले अब यह पी, इस प्रकार स्मरण दिलाकर उबलता हुआ रांगा और ताषा पिलाते है। तब वे अतीव आर्तस्वर से चिल्लाते हैं । विल. क्षण प्रकार के दु.ख का अनुभव करके वे बेचारे पहले ही दुःखी थे, अब तपा हुआ रांगा और शीशा पिलाने से वे स्वभावतः और अधिक दुःखी होते हैं और आर्तनाद करते हैं ॥२५॥ કડાઈમાં શાકને નાખીને તાવેથા વડે હલાવવામાં આવે છે, એ જ પ્રમાણે તે કુંભીઓમાં તે નારકેને નાખીને તથા તેમને આમ તેમ ફેરવી ફેરવીનેશાકની જેમ હલાવીને-પકાવવામાં આવે છે. આ પ્રકારે જ્યારે તેમને પકાવવામાં આવે છે ત્યારે તેમને અસહ્ય પીડા થાય છે અને તરસને કારણે તેમનાં કઠ સુકાઈ જાય છે, તેઓ પાણીને માટે કાલાવાલા કરે છે ત્યારે નરકપાલે તેમને કહે છે –“અરે, તમને મદિરાપાન ઘણું જ પ્રિય હતું, તે હવે આ રસનું પાન કરે !” આ પ્રમાણે તેમના પૂર્વજન્મના દુકૃત્યેનું તેમને સ્મરણ કરાવીને તેઓ તેમને તાંબા અને સીસાને ઉકળતે રસ પિવરાવે છે, ત્યારે તેઓ આસ્વરે ચીસ પાડવા લાગે છે. કુંભમાં પકાવાયા હોવાને કારણે તેઓ અસહ્ય પીડાને અનુભવ કરી રહ્યા હતા, તેમાં વળી ગરમા ગરમ સીસા અને તાંબાના રસનું પરાણે પાન કરવું પડે છે, તે કારણે તેમના દુઃખની માત્રા સવાભાવિક રીતે જ ખૂબ વધી જાય છે, તેથી આત્તનાદ કરે છે. પ૨પ