________________
सूत्रकृताइसूत्रे केऽपि न संति यैः सह तेषामौपम्यं भवेत् । यद्वा-वे न केचित् , उभयपरिभ्रष्टस्वात् । सावधकर्माऽनुष्ठानात् न साधवः, ताम्बूलादिपरिभोगरहितत्वात् न गृह- स्थाः। अथवा-नेमे ऐहिककर्माऽनुष्ठायिनः न वा-पारलौकिककर्मणां संपादयितार। इतस्ततो द्विधातोऽपि भ्रष्टा एव ते इति भावः ॥१८॥ ' सम्मति उपसंहारद्वारेण स्त्रीसंवन्धर परिहाराय आह सूत्रकार:
'ए' मित्यादि। : मूलम्-एवं खु तासु विन्नप्पं संथवं संवासं च वजेजा। __. तजातिया इमें कामा वजकरा य एवमक्खाए॥१९॥ पुरुष दाल, मृग और पशु से भी गया वीता होने के कारण अपदार्थ बन जाता है। - सबसे अधम होने के कारण किसी को भी उसके समान नहीं कहा जा सकता। अतएव उसकी उपमा ही नहीं है। या वास्तव में वे कुछ भी नहीं हैं, क्योंकि दोनों तरफ से भ्रष्ट हैं। साय व्यापार करने से साधु नहीं हैं और ताम्बूल आदि का उपभोग न करने के कारण गृहस्थ भी नहीं है, 'अथवा न वे इस लोकसंबंधी कर्म करने वाले हैं और न परलौकिक अनुष्ठान ही करने वाले हैं। इस प्रकार वे कुछ भी नहीं है अर्थात् उनकी इतो नष्टः ततो भ्रष्ट जैसी गति • होती है ॥१८॥ ..
" દાસ, મૃગ અને પશુ કરતાં પણ અધમ દશાને અનુભવ કરતા હોય છે * તેઓ એવાં સત્વહીન બની ગયા હોય છે કે તેમનું પિતાનું સ્વતંત્ર અસ્તિત્વ
જાણે ગુમાવી બેઠા હોય છે. તેઓ સઘળી વસ્તુઓ કરતાં અધમ હેવાને કારણે કોઈ પણ વસ્તુને તેમના સમાન કહી શકાય નહીં. તેથી તેમને કઈ પણ વસ્તુની ઉપમા આપી શકાય નહીં. ખરી રીતે તે તેઓ અપદાર્થ રૂપે જ-વતંત્ર અસ્તિત્વ રહિત જ–લાગે છે, તેઓ સાવધ કર્મોમાં પ્રવૃત્ત રહેવાને કારણે સાધુ પણ નથી અને તાંબૂલ આદિને ઉપગ ન કરવાથી તેઓ ગ્રહથ પણ નથી. આ રીતે “નહીં ઘરના કે નહીં ઘટના જેવી તેમની દશા છે. અથવા તેઓ આ લોક સંબંધી કર્મ કરનારા પણ નથી અને પરલેક સંબંધી અનુષ્ઠાન કરનારા પશુ નથી. આ પ્રકારે તેઓ સંસારી પણ નથી અને સાધુ પણ નથી. અર્થાત્ એવા પુરૂષે અભ્રષ્ટ તતભ્રષ્ટ-ગૃહસ્થ અને साधुपयानी अभा.. म छे. ॥१८॥ . . . .