________________
समयार्थवोधिनो टीका प्र. श्रु. अ. ३ उ. १ भिक्षापरीपहनिरूपणम् १५
'पुढो जणा' पृथग्जना. माकृतपुरुषाः साधारणलोका इत्थमाक्रोशन्ति। 'इच्चाहंसु' एवमाहुः अनेन प्रकारेण कथयन्ति । तथाहि-ये एते साधवः मलिनांगाः लुचितशिरसः क्षुधादिवेदनामग्नाः । ते-एते 'कम्मत्ता' कर्माः पूर्वजन्मनि अनुष्ठितैः कर्ममिराताः पूर्वजन्मनि स्वकृतकर्मणां फलमनुभवन्ति । अथवाकर्ममि:-कृष्णादिभिः आताः, तत्कत्तुमशक्ता उद्विग्नाः सन्तः साधवः संवृत्ता इति । तथा एते 'दुभगा दुर्भगा-भाग्यहीनाः सर्वैरेव पुत्रकलत्रादिभिः परि त्यक्ताः, अन्यत्र शरणमलब्ध्वा सायचः संवृत्ताः प्रनज्याधारिणो जाता इविः॥६॥ मूलम्-एए सद्दे अचायंता गामेसु नयरेसु वा।
तस्थ मंदा विसीयंति संगाम मिव भीरुया ॥७॥ छाया--एतान् शब्दान् अशक्नुवन्तो ग्रामेषु नगरेषु वा ।
तत्र मन्दा विपीदन्ति संग्राम इव भीरुकाः ॥७॥ ___गाथा के उत्तरार्द्ध भाग में आक्रोश परीषह का उल्लेख किया गया है साधुओं को देखकर साधारण लोग इस प्रकार कहते हैं-इन साधुओं का शरीर मैला कुचैला है, इन्हों ने मस्तक नोच रक्खा है और ये क्षुधा की वेदना से पीडित हैं। ये बेचारे अपने कर्मों से दुःखी हो रहे हैं-पूर्वजन्म में उपार्जित अशुभ कर्मों का फल भुगत रहे हैं। अथवा ये कति हैं अर्थात् कृषि आदि कर्म करने में असमर्थ हैं, इसी कारण साधु बन गए हैं। ये अभागे हैं क्योंकि पुत्र पत्नी आदि सभी ने इनका परित्याग कर दिया है। जब कहीं शरण नहीं मिली तो साध बन गए ! दीक्षाघारी हो गए हैं ॥६॥
ગાથાના ઉત્તરાર્ધમાં આક્રોશ પરીષહને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. સાધુઓને જોઈને સામાન્ય લેકે આ પ્રમાણે કહે છે-“આ સાધુઓનું શરીર ગંદુ છે, તેમણે કેશનું લંચન કરીને માથે મુંડો કર્યો છે અને તેઓ સુધાની પીડા સહન કરે છે. તે બિચારા તેમના પૂર્વોપાર્જિત કર્મોનું ફળ ભેગવી રહ્યા છે. અથવા તેઓ કમત છે” આ વાકયને અર્થ આ પ્રમાણે પણ કરી શકાય –તેઓ ખેતી આદિ કર્મ કરવાને અસમર્થ છે, તે કારણે જ તેઓ સાધુ બન્યા છે. તેઓ દુર્ભાગી છે, કારણ કે પુત્ર, પત્ની આદિ સૌએ તેમનો પરિત્યાગ કર્યો છે. કેઈ પણ જગ્યાએ આશ્રય નહીં મળવાથી તેઓ દીક્ષા લઈને સાધુ બની ગયા છે,’ ગાથા ૬