________________
सूत्रकृताङ्गसूत्रे भवति । याञ्चापरीपहो हि अल्पसत्वानां दुःखेन प्रणोद्यते, सह्यतेभिक्षाऽतीवकष्टदायिनी भवति । तथाचोक्तम्--
"गतिभ्रंशो मुखे दैन्यं गात्रस्येन्दोर्विवर्णता।।
मरणे यानि चिह्नानि तानि चिह्नानि याचके ॥१॥” इति । तावदेव स्वमानं स्थीयते, यावन किंचिद् याचतेः । तस्मात् याश्चा परीपहोऽतीय दुःख जनको भवति । तदेवं दुस्सहं याञ्चापरीवहं परिसह्य विगताऽभिमानमहा. सत्वज्ञानाद्यभिवृद्धये महापुरुषसेवितं पन्धानमव्रजतीति । आक्रोशपरीपहं श्लोका
न अपरभागेन दर्शयति-"पुढो जगा" इत्यादि। निर्वाह करना पड़ता है। इसी प्रकार याचना परीषह भी उनके लिए दुस्सह होता है । अल्पसत्व प्राणी बड़ी कठिनाई ले उसे सहन कर पाते हैं । भिक्षावृत्ति अत्यन्त कष्टजलक होती है । कहा भी है-'गतिभ्रशो मुखे दैन्यं' इत्यादि।
मृत्यु के समय जो चिह्न प्रकट होते हैं, वही चिह याचक में भी दिखाई देते हैं । उसकी गति अटक जाती है, मुख पर दीनता छा जाती है और चेहरा तेजोहीन हो जाता है ।'
तभी तक मनुष्य का गौरव टिकता है जब तक वह किसी वस्तु की याचना नहीं करता। अतएव याचा परीषह अत्यन्त दुःखजनक होता है । महासत्व पुरुष इस प्रकार दुस्सह याचना परीषह को सहन करके ज्ञानादि की निरन्तर वृद्धि के लिए महापुरुषों द्वारा सेवित पथ पर चलते हैं। આપવામાં આવેલી વસ્તુ વડે જ નિર્વાહ ચલાવ પડે છે. આ પ્રકારને યાચનાપરીષહ પણ તેમને માટે દુસ્સહ થઈ પડે છે. જેનામાં આત્મબળ ઓછું હોય છે એવાં સાધુ બે મહામુશ્કેલીએ આ પરીષહ સહન કરે છે. આ પરીષહ અસહ્ય બનવાથી કઈ કઈ કમર સાધુએ સંયમને પરિત્યાગ પણ કરી દે છે. ભિક્ષાવૃત્તિ કેટલી કચ્છજનક હોય છે તે નીચેના લેકમાં भताभ भाव्यु छ. 'गतिभ्रंशो 'मुखे दैन्य' त्या6ि-मृत्युना समये रे ચિન્હો પ્રગટ થાય છે તે ચિહ્નો યાચકમાં પણ દેખાય છે. તેની ગતિ અટકી જાય છે, મુખ પર દીનતા છવાઈ જાય છે અને ચહેરો તેજહીન થઈ જાય છે” - જ્યાં સુધી માણસ કોઈની પાસે કઈ વસ્તુની યાચના કરતું નથી, ત્યાં સુધી જ તેનું ગૌરવ ટકે છે. તેથી જ યાચના પરીષહને અત્યંત દુસહ માનવામાં આવે છે. દૃઢ મનોબળવાળા પુરુષ જ યાચના પરીષહને સહન કરીને જ્ઞાનાદિની વૃદ્ધિ કરવા માટે મહાપુરુષે દ્વારા સેવિત માર્ગે આગળ વધે છે.