SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ४ उ. १ स्त्रीपरीपहनिरूपणम् २३३ (महतीहि) महतीभिः स्ववयः प्रमाणादधिकवयस्काभिः (वा कुमारी हिं) वा कुमारीमिः (से) सः (संथवं न कुजा) संस्तवं परिचयं संपकै न कुर्यादिति ॥१३॥ टोका-'अणगारे' अनगार: साधुः 'अवि' अपि, अस्याऽपिशव्दस्य सर्वत्र संवन्धः । तथा च 'धूयराहि' दुहितृभिः संप्लारिस्वपुत्रीभिरपि सह कदाचिदपि विहार न कुर्यात् । 'सुहाहि' स्नुषामिा स्नुषा:-पुत्रवधूः ताभिः सह नैव विहारं कुर्यात् । तथा 'धाईहि' धात्रीमिधानीभिरपि सह नैकवासनादौ उपविशेत् । 'अदुव दासीहिं' अथवा दासोभिः किंबहुना याः गृहदास्यस्ताभिरपि सह संपर्क कथमपि न कुर्यात । तथा 'महतीहि महतीभिः स्ववयः परिमाणादधिकरयस्काभिः 'कुमारीहि' कुमारिकाभिः वाशब्दात् कनिष्ठाभिर्वयसा प्रमाणेन, आभिरपि सह ___अन्वयार्थ--अनगार अपनी पुत्रियों पुत्रवधुओं, धायों, दालियों अपने से बडी-बूढी तथा कुँवारी स्त्रियों के साथ भी परिचय या सम्पर्क न करे ॥ १३॥ यहां गाथा के प्रारंभ में आये हुए 'अवि' (भी) का संबंध सभी जगह जोड़ लेना चाहिए । तदनुसार अर्थ यह होता है कि मुनि अपनी सांसारिक पुत्रियों के साथ भी कभी विहार न करे । पुत्रवधूभों के साथ भी विहार न करे । धायों के साथ भी कभी एक आखल पर न बैठे । गृहदासियों के साथ भी किसी प्रकार का सम्पर्क न रक्खे। इसी प्रकार जो वय में बड़ी हो अथवा कुमारिका हो, उनके साथ भी परिचय सूत्रा---गारे पातानी पुत्रीमा, पुत्रवधुमे।, पाइयो (धात्री.), દાસીએ પિતાને કુટુંબની કુમારિકાઓ અને વૃદ્ધાઓ સાથે પણ પરિચય અથવા સંપર્ક રાખવું જોઈએ નહીં. ૧૩ ____ --- यानी ५३मातमा मासु 'अदि' ५६ पुत्री हि દરેક પદ સાથે જોડવું જોઈએ અન્ય સ્ત્રીઓના સંપર્કને તો નિષેધ કરવામાં આવ્યું છે, પરંતુ પિતાની સાથે સાંસારિક સંબંધ ધરાવતી સ્ત્રીની સાથે પણ સંપર્ક રાખવાને નિષેધ ફરમા છે. સૂત્રકાર કહે છે કે સાધુએ પિતાની સાંસારિક પુત્રીઓ સાથે પણ સંપર્ક રાખવો જોઈએ નહીં. તેણે પિતાની પુત્રવધૂઓ સાથેના સમાગમને (ઉઠવા, બેસવા, હરવા ફરવા રૂપ સમાગમ) પણ ત્યાગ કરવો જોઈએ. તેણે પિતાની ધાત્રીએ (ધાવમાતાઓ) ની સાથે પણ કદી એક આસને બેસવું જોઈએ નહીં. તેણે પિતાના કુટુંબની દાસીઓ સાથે પણ કઈ પણ પ્રકારનો સંપર્ક રાખવું નહીં. તેણે પોતાના કુટુંબની વૃદ્ધ સ્ત્રીઓ અને કુમારિકાઓ સાથે પણ પરિચય કે સંપર્ક રાખવે
SR No.009304
Book TitleSutrakrutanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages730
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy