________________
समयार्थयोधिनी टीका प्र. श्रु. अ. ४ उ. १ स्त्रीपरीपहनिरूपणम् . २१३ तथा नैव कदाचिदपि स्त्रीभिः साकं ग्रामादौ विहरेत् । अपि शब्दात् एकासनस्थोऽपि तया सह न भवेत् । यतो महापापं साधूनां स्त्रीभिः सह संबन्ध इति। तदुक्तम्
'मात्रा स्वस्त्रा दुहित्रा वा न विविक्तासनो भवेत् । बलवानिन्द्रियग्रोमो विद्वांसमपि कर्पति ॥१॥ तप्ताङ्गारसमा नारी घृतकुम्भसमः पुमान् ।
तस्मात् घृतं च वहिं च नैकत्र स्थापयेवुधः ॥१॥ इति । संग नरक आदि दुःखों का कारण होता है ।
इसके अतिरिक्त साधु स्त्री के साथ ग्राम आदि में विहार न करें। 'अपि शब्द से यह सूचित होता है कि कभी स्त्री के साथ एक आसन पर भी न बैठे। साधुओं का स्त्रियों के साथ सम्बन्ध होना महापाप का कारण है। कहा भी है-'भाषा स्वता' इत्यादि । ___'माता यहिन और पुत्री के साथ भी एकान्त में नहीं बैठना चाहिए, क्योंकि इन्द्रियाँ बलवान होती हैं और वे विद्वान पुरुष को भी आकर्षित कर लेती हैं। फिर भी 'तप्ताङ्गार समा' इत्यादि। - "नारी तपे हुए अंगार के समान है और पुरुष घी के घडे के समान है। अतएव बुद्धिमान् पुरुष अग्नि और घी को एक ही स्थान पर स्थापित न करे । “અનુભવ કેર પડે છે, એજ પ્રમાણે સ્ત્રીના સંગમાં અનુરક્ત થનાર પુરુષને નરકાદિના દુખે વેઠવા પડે છે.
વળી સાધુએ સ્ત્રીની સાથે સાથે ગામ આદિમાં વિચરવું પણું જોઈએ નહીં તેણે સ્ત્રીની સાથે એક આસન પર બેસવું જોઈએ નહીં. સાધુઓને સ્ત્રીઓની સાથે સંબંધ મહાપાપમાં કારણભૂત બને છે. કહ્યું પણ છે કે' 'मात्रा स्वना' त्याह
“સાધુએ માતા, પુત્રી કે બેનની સાથે પણ એકાન્તમાં બેસવું જોઈએ નહીં, કારણ કે કામવાસના એવી બળવાન્ વસ્તુ છે કે તે વિદ્વાન પુરુષોને પણ આવી શકે છે. વળી એવું પણ કહ્યું છે કે
'तप्ताङ्गार समा' इत्याहि
“નારી પ્રજ્વલિત અંગારા સમાન છે અને પુરુષ ઘીના ઘડા સંમોન છે. તેથી અગ્નિ અને ધી સમાન નારી અને પુરુષને સમાગમ ભારે અનર્થકારી સમજવો જોઈએ. બુદ્ધિમાન પુરુષે આ કારણે સ્ત્રીને સમાગમ સેવા જોઈએ નહીં