________________
f
f
'समयार्थबोधिनी टीका प्र. श्रु. म. ३ उ. ४ स्खलितस्य साधोरुपदेशः १५ वाक्कायैः | 'विरर्ति' विरर्ति प्राणातिपातनिवृत्तिम् 'कुज्जा' कुर्यात् भावमाणातिपातो दर्शितः, कस्मिन्नपि काले कस्मिन्नपि देशे कस्यापि प्राणिनः कस्याप्यवस्थायां विराधनं मनोवाक्कायैः कृतकारितानुमतिभिर्न कुर्यादिति । तदेवमुक्त रीत्या तपःसंयमाराधकस्य किं फलं भवतीति तदर्शयति । संति - निव्वाण' इत्यादि । 'संति' शान्तिः - सर्वकर्मोपशमः, तदेव 'निव्वाणं' निर्वाण = मोक्षपदम् । 'आदि' आख्यातम् - कथितम् । एतादृशो मोक्षो यथोक्तसर्वविरतिमतः चरणकी अवस्थाओं में - जीवस्थानों में हिंसा का त्याग करे। इन सभी जीवों के विषय में कृत, कारित और अनुमोदना से तथा मनवचन- और काय से हिंसा का त्याग कर देना चाहिये ।
-
यहाँ ऊर्ध्व अधो और तिर्यक दिशा का उल्लेख करके क्षेत्र प्राणीतिपात का ग्रहण किया है, अस स्थावर का उल्लेख करके द्रव्यप्राणातिपात को सूचित किया है, सर्वत्र अर्थात् सर्वकाल में इस उल्लेख से कालप्राणातिपात को सूचित किया है और 'निवृत्त करे' ऐसा कहकर भावप्राणातिपात को प्रकट किया गया है ।
अभिप्राय यह है कि किसी भी काल में किसी भी देशमें किसी भी प्राणी की किमी भी अवस्था में, मन वचनकाय से और कृत, कारित तथा अनुमोदना से विराधना न करे ।
जो इस प्रकार से तप और संयम की आराधना करता है, उसे = किस फल की प्राप्ति होती है ? इसका उत्तर देते हैं - उसे शान्ति और
અનેક ભેદો અને પ્રભેદે છે. સાધુએ સઘળામાં અને જુદી જુદી અવસ્થાઓમાં જીત્ર સ્થાનમાં વિદ્યમાન જીવાની હિંસાના ત્યાગ કરવા જોઈએ. તેણે કૃત, કારિત અને અનુમેાદના રૂપ ત્રણે કરણ અને મન, વચન અને કાયરૂપ ત્રણ ચૈાગદ્વારા હિંસાને ત્યાગ કરવા જોઈએ.
અહી' ઊ, અધે! અને તિક્ દિશાઓના ઉલ્લેખ કરીને ક્ષેત્રપ્રાશ્ચાત્ તિપાતને ગ્રતુણુ કરવામાં આવેલ છે. ત્રસ અને સ્થાવર વેના ઉલ્લેખ કરીને સૂત્રકારે દ્રવ્યપ્રાણાતિપાતને સૂચિત કર્યુ છે, સત્ર પદના અથવા સર્વકાળના ઉલ્લેખ કરીને કાલપ્રાણાતિપાતને સૂચિત કર્યુ છે, અને નિવૃત્તિ કરે' આ પદના પ્રયેાગ દ્વારા ભાવપ્રાણાતિપાતને પ્રકટ કરવામાં આવેલ છે. આ કથનનુ તાપ એ છે કે કઈ પણ કાળે, કેાઈ પણ દેશમાં (ક્ષેત્રમાં); કોઈ પણ જીવની કેાઈ પશુ અવસ્થામાં મન, વચન અને કાયાથી તથા કૃત, કારિત અને અનુમેાદના દ્વારા વિરાધના કરવી જોઇએ નહી.
આ પ્રકારે તપ અને સયમની આરાધના કરનારા સાધુઓને કેવા ફળની પ્રાપ્તિ થાય છે, તે સૂત્રકાર હવે પ્રકટ કરે છે-તેને શાન્તિ અને મુક્તિની