________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. ४ स्खलितस्य साधोरुपदेशः १५७ महतां घोरपरीवहोपसर्ग ननितदुख दुःखनाशायैव भवति, क्षमया निः शत्रुवर्तते शरीरमालिन्यं वैराग्यमार्गों वृद्धता वैराग्यकारणं भवति समस्तवस्तुपरित्यागरूपं. मरणं महोत्सवाय भवतीति संपूर्णमेव जगत् संपत्त्यैव पूरितं न कुत्रापि दुःखस्थान विद्यते । तथोक्तम्
'दुःखं दुष्कृतसंक्षयाय महतां क्षान्ते. पदं चैरिणः, कायस्याऽशुचिता विरागपदवी संवेगहेतुर्जरा। सर्वत्यागमहोत्सवाय मरणं जातिः सुहृद भीतये,
संयद्भिः परिपूरितं जगदिदं स्थानं विपत्तः कुतः ॥१॥ घोर परीषहों और उपसगों से उत्पन्न होनेवाला दुःख महा. पुरुषों के लिए दुःखविनाश का ही कारण होता है। क्षमा से उनके शत्रु मिट जाते हैं। उनके लिए शरीर की मलीनता वैराग्य का मार्ग है, वृद्धता वैरोग्य का कारण है और समस्त वस्तुओं का त्याग रूप मरण महोत्सव होता है । इस प्रकार इन माहात्माओं के लिए सम्पूर्ण जगत् सम्पत्ति से परिपूर्ण होता है। उनकी दृष्टि में दुःख का कहीं कोई स्थान ही नहीं है। कहा भी है-'दुःखं दुष्कृतसंक्षयाय महता' इत्यादि।
महान् पुरुषों के लिये दुःख पापकों के क्षय के लिए होता है, शत्र क्षमा के पात्र होते हैं, शरीर की अशुचिता वैराग्य का कारण होती है, वृद्धावस्था वैराग्य का कारण बन जाती है, मृत्यु महोत्सव का रूप धारण करती है, जन्म सज्जनों की भीति का कारण होता है। इस
ઘેર પરીષહ અને ઉપસર્ગોને કારણે મહાપુરુષે પર જે દુઃખ આવી પડે છે, તે દુખે તેમના દુખવિનાશમાં જ કારણભૂત બને છે. ક્ષમાગુણને કારણે તેમના શત્રઓને અભાવ થઈ જાય છે. તેમને માટે શરીરની મલીનતા વિરાગ્યનો ભાગ છે, વૃદ્ધતા વૈરાગ્યનું કારણ છે અને સમસ્ત વસ્તુઓના ત્યાગરૂપ મરણ મહોત્સવરૂપ બની જાય છે. આ પ્રકારે તે મહાત્માઓને માટે તે સંપૂર્ણ જગત સંપત્તિથી પરિપૂર્ણ હોય છે. તેમની દૃષ્ટિમાં તે કયાંય પણ દુઃખનું કે ઈ સ્થાન જ હોતું નથી. કહ્યું પણ છે કે –
'दुःखं दुष्कृतसंक्षयाय महतां' त्याह
મહાન પુરુ પર આવી પડતાં દુ ખ કર્મક્ષય કરનારા થઈ પડે છે. તેઓ શત્રુઓને પણ ક્ષમાને પાત્ર ગણે છે, તેમના શરીરની અશુચિતા ધરા ગ્યમાં કારણભૂત થાય છે, તેમની વૃદ્ધાવસ્થા તેમનામાં વૈરાગ્યભાવની વૃદ્ધિ કરનારી થઈ પડે છે, તેમને મન મયુ તે મહોત્સવરૂપ થઈ પડે છે. (સંસાર